Street Play Competition RMC SS2023
Sign in to Google to save your progress. Learn more
Name of participant (ભાગ લેનાર વ્યક્તિનું નામ) * *
Gender (જાતી) *
Age (ઉમર) *
Contact number (કોન્ટેક્ટ નંબર) *
Address (એડ્રેસ) *

શેરી નાટકની સ્પર્ધાના નિયમો


·         આ સ્પર્ધામાં માટે પ્રવેશ ફી રાખેલ નથી. સ્પર્ધામાં કોઇપણ વય મર્યાદા રાખવામાં આવેલ નથી.

·         શેરી નાટક ઓછામાં ઓછી ૧ મિનીટનું હોવું જોઈએ તથા વધારેમાં વધારે ૧૫ મિનીટની હોવું જોઈએ.

·         શેરી નાટકમાં અવાજની કલીયારીટી સારી હોવી જોઈએ. શેરી નાટક ગુજરાતી અથવા હિન્દી ભાષામાં હોવું જોઈએ.

·         શેરી નાટક MPEG4 અથવા AVI ફોરમેટમાં અને સારી ક્વોલિટીમાં સબમીટ કરવાનું રહેશે. શેરી નાટકમાં બેકગ્રોઉન્ડ મ્યુસિક રાખી શકાશે.

·         શેરી નાટક ઓરીજનલ હોવું જોઈએ. અને કોઈપણ પ્રકારની એપ્લીકેશન (દા.ત. શેર ચેટ, હેલ્લો, રોપોસો વગેરે) ઉપયોગ કરી શકશો.

·         આ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ, દ્રીત્ય, તૃત્ય વિજેતાને સર્ટીફીકેટ આપવામાં આવશે. પ્રથમ , દ્રીત્ય , તૃત્ય વિજેતાના શેરી નાટકમાં ભાગ ભજવનાર બધાને સન્માનિત કરવામાં આવશે, નિર્ણાયકશ્રીનો નિર્ણય આખરી ગણાશે જે અંગે કોઈ વાદ વિવાદ કે તકરાર ચાલશે નહિ , સ્પર્ધા અંગે તમામ બાબતોમાં મ્યુ . કમિશ્નરશ્રીનો નિર્ણય આખરી ગણાશે અને તમામને માટે બંધનકર્તા રહેશે.

·         વધુ માહિતી માટે રાજકોટ મહાનગરપાલિકાના પ્રોગ્રામ ઈમ્પલીમેનટેશન યુનિટ (આઈ.ઈ.સી-સેલ) પ્રથમ માળ, રૂમ નં ૭, ડો.આંબેડકર ભવન , રાજકોટ મહાનગરપાલિકા ફોન (૦૨૮૧-૨૨૨૮૧૭૭) સંપર્ક કરવાનો રહેશે.

·         શેરી નાટકની થીમ સ્વચ્છતા થી સ્વચ્છતમ તરફ, પ્લાસ્ટિક મુક્ત રાજકોટ, કચરાનું વર્ગીકરણ, હોમ કમ્પોસ્ટીગ, નદી -નાલા સફાઈ, સ્વચ્છ શહેર, સ્વચ્છ શોચાલય વગેરે રહેશે.

·         ઉપરોક્ત તમામ નિયમ મુજબ શેરી નાટક પૂર્ણ કરી ત્યારબાદ ૩૦/૧૧/૨૦૨૨ સુધીમાં -મેલ ..ડી rajkot@aiilsg.org તથા RAKESHKUMARMEENV@GMAIL.COM અથવા વોટસ અપ નં ૭૭૭૭૯૪૯૭૨૩, ૯૯૭૮૮૦૦૨૫૦ પર સ્પર્ધકની વિગતો જેમકે  નામ, કોન્ટેક્ટ નંબર તથા ઈમેલ એડ્રેસ સાથે મોકલી આપવાનું  રહેશે. અથવા સોશિયલ મીડિયામાં અપલોડ કરી લીંક મોકલી શકશો.

·         કોરોના મહામારી અનુસંધાને સરકારશ્રી તરફથી જાહેર કરાયેલ નિયમો જેવા કે માસ્ક પહેરવુ, સોશિયલ ડીસ્ટન્સ જાળવવું વગેરેનું પાલન થાય તે પણ સુનિશ્ચિત કરવાનું રહેશે.

*
Required
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This form was created inside of All India Institute of Local Self-Government. Report Abuse