JNV:  ભાષા -2
જવાહર નવોદય   પરીક્ષા તૈયારી  ધો. 5
ALL IS WELL Edu ( https://rajdabhi94.blogspot.com )
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
ખાસ કરીને ઉનાળામાં ભારતમાં ખૂબ જ ગરમી પડે છે. અહીં કપાસ ઉગાડવાનું અને રેશમ બનાવવાનું સરળ છે . કપાસ અને રેશમ માંથી પાતળા વસ્તુ બનાવી શકાય છે . ગરમ પ્રદેશોમાં રહેતા લોકો ઘણું કરીને સફેદ વસ્ત્રો પહેરે છે , કારણ કે સફેદ રંગ બીજા રંગ કરતા ગરમી ઓછી શોષે છે . સાડીઓ પહેરવી પણ અનુકૂળ છે, કારણ કે તે શરીરને ચોંટતી નથી.  આપણે માણસોના વસ્ત્રો ઉપરથી તેમના ધંધા અંગે કહી શકીએ. રસોઈયો ઘણું કરીને સફેદ પેટ બંધ પહેરે છે. જેથી તેમના વસ્ત્રો જ્યારે મેલા થાય ત્યારે જોઈ શકે . પોલીસ , અગ્નિશામકો અને સૈનિકો માટે ખાસ પ્રકારનું ગણવેશ હોય છે. વિદ્યાર્થીઓ પણ ગણવેશ પહેરે છે, જે બતાવે છે કે તેઓ કઈ શાળાના છે.
ઉપર નો ફકરો વાંચી નીચેના પ્રશ્નોના જવાબ આપો.
રસોઇયાઓ સફેદ બંધ કરે છે કારણકે, *
1 point
સાડી પહેરવી સુવિધાજનક છે કારણ કે *
1 point
કોને ગણવેશ પહેરવાનો નથી હોતો? *
1 point
ભારતીય ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરે છે કારણકે સુતરાઉ કપડા... *
1 point
જો "ઠંડી" એ "ગરમી" નો વિરોધી શબ્દ છે, તો "ઉનાળા" નો વિરોધી શબ્દ કયો? *
1 point
સુનિલ નો મિત્ર તેને ત્યાં રજાઓ પસાર કરી રહ્યો હતો . સુનીલે પોતાના પિતા પાસેથી તેમને સરકસમાં લઇ જવાની પરવાનગી લીધી. તેઓ કુલ છ જણા હતા- સુનિલ,  તેના માતા-પિતા, બહેન વીણા તથા મિત્ર ગીતા અને રાજુ. તેઓ બહાર નીકળ્યા અને તેમણે બસની લાંબા સમય સુધી રાહ જોઈ. સુનિલના પિતા એ નક્કી કર્યું કે તે તેમને પોતાના સ્કૂટર પર લઈ જાય. સુનીલ અને રાજુ સામે ઊભા રહ્યા તથા વિણા પોતાના માતા અને પિતાની વચમાં બેસી ગઈ. ગીતા  સુનિલ ની માતા ની પાછળ વધેલી થોડીક જગ્યા માં બેસી ગઈ. વાહન અતિશય ભાર થી દબાઈ ગયું હતું . ટાયર પંચર થવાથી તે રસ્તામાં જ રોકાઈ ગયું . તેઓ નિરાશ થઈ પાછા ફર્યા. સુનીલના પિતાને પોતાની ભૂલનો અહેસાસ થયો.
ઉપર નો ફકરો વાંચી નીચેના પ્રશ્નોના જવાબ આપો
સુનિલ જવા માગતો હતો *
1 point
...........અને.......... સુનીલ ના મિત્રો હતા. *
1 point
સુનિલ સરકસ જોવા ન જઈ શક્યો કારણકે ... *
1 point
સુનીલના પિતાના સ્કૂટર પર કેટલા લોકો બેઠા? *
1 point
સુનીલ ના પિતા એ ભૂલ કરી *
1 point
જોડાવ અમારા JNV-PSE પરીક્ષાની તૈયારી માટેના " WHATSAPP" ગ્રૂપ  મા
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy