Learning and Teaching Unit 3 - Quiz 2
Sign in to Google to save your progress. Learn more
PTA  એટલે શું ?
0 points
Clear selection
પ્રતિબદ્ધતા એટલે કોઈ એક સત્કાર્ય કોઈપણ ભોગે અદા કરવાની આંતરિક પ્રતિક્રિયા, આ વ્યાખ્યા કોણે આપી છે ?
0 points
Clear selection
શિક્ષકની સ્થાનિક સમાજ માટે આદર એ ક્યાં પ્રકારની પ્રતિબદ્ધતા છે ?
0 points
Clear selection
માહિતીની જરૂર કોઈ ત્યારે જ માહિતી મળે એને કેવા પ્રકારની માહિતીનું મૂલ્ય કહેવાય ?
0 points
Clear selection
જ્ઞાન જયારે વ્યવહારુ ઉપયોજનમાં લેવાય છે ત્યારે તે શેમાં પરિવર્તિત થાય છે ?
0 points
Clear selection
વ્યક્તિને તેના કામમાં મન મૂકીને, કામ કરવાનું બળ, ઉત્સાહ, ઉમંગ અને શક્તિ પુરા પાડે છે તે શું છે ?
0 points
Clear selection
વર્ગમાં શિક્ષણકાર્ય, વર્ગ વ્યવસ્થાપન, વર્ગ મૂલ્યાંકન વગેરેનો શિક્ષકના ક્યાં કૌશલ્યમાં સમાવેશ થાય છે ?
0 points
Clear selection
નીચેનામાંથી શૈક્ષણિક પડકાર જણાવો.
0 points
Clear selection
કુદરત અને પર્યાવરણ પરોપકારવૃત્તિ અને રાષ્ટ્રીય મૂલ્યો પ્રત્યે આદર કેળવવો ક્યાં પ્રકારની પ્રતિબદ્ધતા છે ?
0 points
Clear selection
મૂલ્યનિષ્ઠ શિક્ષક કોને કહેવાય જે Simple living and high thinking  એવું કહેનાર કોણ હતા ?
0 points
Clear selection
પ્રત્યેક કાર્ય શ્રેષ્ઠ રીતે કરવાનું વલણ - આ ક્યાં પ્રકારની પ્રતિબદ્ધતા છે ?
0 points
Clear selection
જો શિક્ષક પોતાના વિદ્યાર્થીઓ પ્રત્યે કોઈપણ જાતનો ભેદભાવ કે પૂર્વગ્રહ ન રાખે તો ક્યાં પ્રકારની પ્રતિબદ્ધતા ગણાય ?
0 points
Clear selection
ઉચ્ચ કક્ષાની પદવી માટે અભ્યાસક્રમ સંબંધિત માહિતી વિદ્યાર્થીએ મેળવવી જરૂરી બને છે તેનો સમાવેશ કેવા પ્રકારની માહિતીમાં થાય છે ?
0 points
Clear selection
મુલાકાતો, અવલોકનો, પ્રવાસો જેવી શૈક્ષણિક પ્રવુતિઓનું આયોજન અને સંચાલન ક્યાં પ્રકારનું કાર્ય કૌશલ્ય છે ?
0 points
Clear selection
પ્રતિબદ્ધતા એ વ્યક્તિનું કેવા પ્રકારનું પાસું છે ?
0 points
Clear selection
વિવિધ સ્પર્ધાઓનું આયોજન અને સંચાલન કરવું એ ક્યાં પ્રકારનું કાર્ય કૌશલ્ય છે ?
0 points
Clear selection
દસવર્ષના પરિણામની માહિતી આલેખ સ્વરૂપમાં રજુ થાય એ કેવા પ્રકારના માહિતીનું ઉદાહરણ છે ?
0 points
Clear selection
વિદ્યાર્થીઓને મૂલ્યનિષ્ઠ બનાવવાની જવબદારી કોની છે ?
0 points
Clear selection
શિક્ષકે પોતાના વ્યવસાયને લગતા કૌશલ્યો આત્મસાત કરવા જોઈએ તેને શિક્ષકના વ્યવસાયની શું કહેવાય ?
0 points
Clear selection
ધનિક કે ગરીબ, શિક્ષિત કે અભણ મા-બાપના બાળકો પ્રત્યે સમાનતાનો ભાવ રાખવો એ ક્યાં પ્રકારની પ્રતિબદ્ધતા છે ?
0 points
Clear selection
શાળામાં વિદ્યાર્થીઓની નિયમિત હાજરીનો પ્રયાસ એ ક્યાં પ્રકારનું કાર્ય કૌશલ્ય છે ?
0 points
Clear selection
પ્રતિબદ્ધતા એટલે શું ?
0 points
Clear selection
SWOT માં Threats નો અર્થ જણાવો.
0 points
Clear selection
જે આપણામાં પરિવર્તન લાવે છે તે માહિતી છે આ વ્યાખ્યા કોની છે ?
0 points
Clear selection
વસ્તી વિસ્ફોટ, નિરક્ષરતા તથા અસમાન શૈક્ષણિક તક એ કેવા પ્રકારના પડકારો છે ?
0 points
Clear selection
અધ્યેતાકેન્દ્રી શિક્ષણ, શિક્ષણક્ષેત્રે નવીનીકરણ તથા વધતી વિદ્યાર્થી સંખ્યા એ કેવા પ્રકારના પડકારો છે ?
0 points
Clear selection
કેન્દ્ર સરકાર પંચવર્ષીય યોજનાઓ તૈયાર કરે એ કેવા પ્રકારની માહિતીનું ઉદાહરણ છે ?
0 points
Clear selection
નીચેનામાંથી ક્યાં સામાજિક પડકારો છે ?
0 points
Clear selection
 વિવિધ સંસ્થાઓની મુલાકાતનું આયોજન એ શિક્ષકની ક્યાં પ્રકારની ભૂમિકા કહી શકાય ?
0 points
Clear selection
માહિતીના મૂલ્યોના કેટલા પ્રકાર છે ?
0 points
Clear selection
ઉપયોગકર્તાની જરૂરિયાતને જે સ્વરૂપ સૌથી વધુ સંતોષી શકે તેના માટે તે સૌથી વધુ મૂલ્યવાન છે તે ક્યાં પ્રકારની માહિતીનો અર્થ છે ?
0 points
Clear selection
માહિતી સરળતાથી પ્રાપ્ત કરી શકાય તેનું મૂલ્ય ઊંચું છે એટલે ક્યાં પ્રકારની માહિતી થાય ?
0 points
Clear selection
અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં કેન્દ્ર સ્થાને કોણ છે ?
0 points
Clear selection
Better Everyday, Sky is the limit નો ભાવ ક્યાં પ્રકારની પ્રતિબદ્ધતામાં રહેલો છે ?
0 points
Clear selection
જ્ઞાનસંવર્ધન શૈક્ષણિક કાર્ય શિબિરમાં શિક્ષકે રસપૂર્વક ભાગ લેવો એ ક્યાં પ્રકારની પ્રતિબદ્ધતા છે ?
0 points
Clear selection
સામાજિક ઉત્કર્ષ માટે વિવિધ અભિયાનો, ઝુંબેશો, સ્વચ્છતા અભિયાન, વ્યસન મુક્તિ કાર્યક્રમ જેવા કાર્યો ક્યાં પ્રકારના કાર્ય કૌશલ્ય અંતર્ગત આવે ?
0 points
Clear selection
શિક્ષકનું કથન, વાચનમાં સજ્જતા, મૌખિક અભિવ્યક્તિના શુદ્ધ ઉચ્ચાર, વિવિધ ઉપકરણોમાં યોગ્ય ઉપયોગ એ કેવા પ્રકારનો પડકાર છે ?
0 points
Clear selection
શિક્ષણ સજ્જતા માટે પ્રતિબદ્ધતાના આવશ્યક ક્ષેત્રો કેટલા છે ?
0 points
Clear selection
એક શિક્ષક સમાજના કુરિવાજો, અંધશ્રદ્ધા, દુષણો અને વ્યસનો દૂર કરવાના કર્યો કરે છે, શિક્ષકની આ પ્રતિબદ્ધતા ક્યાં પ્રકારની પ્રતિબદ્ધતા છે ?
0 points
Clear selection
જીવનના મૂળભૂત મૂલ્યો ક્યાં છે ?
0 points
Clear selection
પોતાનું દરેક કાર્ય ઉત્તમ કરવાની લગની એ ક્યાં પ્રકારની પ્રતિબદ્ધતા છે ?
0 points
Clear selection
સત્ય, પ્રેમ, તટસ્થ, પ્રામાણિકતા, નિયમિતતા જેવા મૂલ્યોનું આત્મસાતીકરણ એ ક્યાં પ્રકારની પ્રતિબદ્ધતા છે ?
0 points
Clear selection
વિદ્યાર્થીઓની ભૂલ અને બાલ સહજ તોફાન મસ્તી પ્રત્યેની સહિષ્ણુતા એ કેવા પ્રકારની પ્રતિબદ્ધતા છે ?
0 points
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy