Know & Grow G.K.Test 2 (Gujarat)
PAT WITH TECH માં આપનું સ્વાગત છે.Know & Grow G.K.Test 2 (Gujarat) નો આમાં સમાવેશ કરવામાં આવેલ છે.
Sign in to Google to save your progress. Learn more
Email *
નામ *
શાળાનું નામ *
જિલ્લો *
પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? *
1 point
ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ કયાં ઉજવાય છે ? *
1 point
 પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ? *
1 point
ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે? *
1 point
 સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે? *
1 point
 શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? *
1 point
નરસિંહ મહેતાનો જન્મ ક્યા થયો હતો ? *
1 point
ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? *
1 point
અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે *
1 point
ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy