ક્વિઝ,વિજ્ઞાન,ધોરણ-8,એકમ-3 : સંશ્લેષિત (કૃત્રિમ) રેસાઓ અને પ્લાસ્ટિક
મેમકિયા અલ્પેશ કુમાર જગદિશ ભાઈ
આસિસ્ટન્ટ ટીચર (ધોરણ ૬થી૮)
શ્રી કડમાળ પ્રાથમિક શાળા
સી.આર.સી.- સુબીર
મુ-કડમાળ તા-સુબીર જી-ડાંગ
Sign in to Google to save your progress. Learn more
બેકેલાઈટ અને મેલેમાઇન કયા પ્લાસ્ટિક ના ઉદાહરણો છે ? *
1 point
જે પ્લાસ્ટિક ગરમ કરતા સરળતાથી વિકૃત થઈ જાય છે કે તૂટી જાય છે, તેને______કહે છે. *
1 point
પોલિકોટ કોનું મિશ્રણ છે ? *
1 point
દરેક સંશ્લેષિત રેસાઓ પેટ્રોલિયમ પેદાશો કે જેને______કહેવાય છે. *
1 point
એવા પદાર્થો કે જે કુદરતી પ્રક્રિયાઓ, જેવી કે બેક્ટેરિયાની ક્રિયા વડે જ વિઘટન પામે છે,તેને શું કહેવાય છે ? *
1 point
રેશમના કીડામાંથી રેશમના રેસાઓ મેળવવાની શોધ કયા દેશમાં થઈ હતી? *
1 point
નીચેનામાંથી કયો પોલીમર કુદરતમાં પણ બનતા જોવા મળે છે? *
1 point
વિદ્યુતની સ્વીચો તથા વિવિધ વાસણો બનાવવા શેનો ઉપયોગ થાય છે ? *
1 point
નીચેના વિધાનો વાંચી જવાબ મેળવો..વિધાન 1 : હું જલ્દીથી ચોળાઈ જતું નથી., વિધાન 2 : હું ધોવામાં ખૂબ સરળ છું. *
1 point
મોજાં, દોરડાં, તંબુ, પેરાશૂટ તથા પર્વતારોહણ માટેના દોરડાં બનાવવા ક્યાં રેસાનો ઉપયોગ થાય છે ? *
1 point
PET નું પૂરું નામ જણાવો. *
1 point
પોલીમર શબ્દનો અર્થ જણાવો. *
1 point
જાગૃત નાગરિક તરીકે કેટલા R ના સિદ્ધાંતને યાદ રાખવા જોઈએ ? *
1 point
કેટલાક પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી, તેને_____કહે છે. *
1 point
ભોંયતળિયાંની ટાઇલ્સ તથા અગ્નિરોધક કાપડ બનાવવા શેનો ઉપયોગ થાય છે *
1 point
એસ્ટર રસાયણની સુગંધ મીઠા ફળ જેવી હોય છે. *
1 point
માનવી દ્વારા બનાવેલ રેસાઓ કયા નામે ઓળખાય છે? *
1 point
નાયલોન રેસા ઈ. સ. ______ માં બનાવવામાં આવેલાં. *
1 point
લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને જે રેશાઓ મેળવવામાં આવે છે તે ક્યાં નામે ઓળખાય છે ? *
1 point
પોલીવુલએ પોલીએસ્ટર અને_____નું મિશ્રણ છે. *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy