પોલીસ ભરતી ક્વિઝ-3
Sign in to Google to save your progress. Learn more
નામ *
ગામનું નામ / શહેરનું નામ *
ચંદ્ર પર સૌ પ્રથમ પગ મુકનાર કોણ હતા ? *
5 points
મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત કયાંથી થાય છે. *
5 points
ગ્રીન હાઉસ કોને સંબંધિત છે ? *
5 points
સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ? *
5 points
પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ (sub stance) કયો છે ? *
5 points
ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો ' નું સૂત્ર કોણે આપ્યું ? *
5 points
સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ? *
5 points
સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા’ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? *
5 points
નવો મોરબી જીલ્લો કયા જીલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે? *
5 points
ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? *
5 points
અમદાવાદમાં ઝુલતા મિનારા કયાં આવેલા છે ? *
5 points
ગુજરાતનો સૌથી ઉંચો પર્વત કયો છે ? *
5 points
રતનમહાલ રીંછ અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ? *
5 points
નીચેનામાંથી કઈ પર્યાવરણય સમસ્યા નથી. ? *
5 points
ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો ? *
5 points
નર્મદા નદીનું મૂળ ક્યું ગણાય છે ? *
5 points
ગુજરાતમાં કેટલાં ટકા વિસ્તાર જંગલો છે ? *
5 points
શ્રી કૃષ્ણ નાં બાળમિત્ર શુદામાં ક્યાંના વતની હતા ? *
5 points
નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાત રાજ્યનું નથી ? *
5 points
સ્વતંત્ર ભારતનાં સૌપ્રથમ ગૃહ પ્રધાન કોણ હતાં ? *
5 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy