બારડોલીની નામાકિત અને તાજપોર પોલિટેકનિક કોલેજના નામ થી પ્રખ્યાત સંસ્થા માં ચાલતા 04 ડિપ્લોમા અભ્યાસક્રમો (કેમિકલ-120, કમ્પ્યુટર-60, ઇલેકટ્રિકલ-6-, મિકેનીકલ-60) મા ધો. 10 ના પરિણામના આધારે પ્રવેશ મેળવવા માટે આ ફોર્મ ભરવા વાલીઓને વિનંતી. વધુ માહિતી માટે સંસ્થા ની વેબ સાઈટ
www.ngpatelpoly.ac.in અથવા મોબાઇલ નંબર 9979269444 / 9979266200 પર સંપક કરવો.