JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Class 8: વિજ્ઞાન અને ટેક્નોલૉજી
Created by BRC BHAVAN NADIAD and Kaivalya Education Foundation
આપેલી સૂચના અનુસાર પ્રશ્નોના જવાબ આપો.
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
વિદ્યાર્થીનું નામ:
*
Your answer
શાળા નું નામ:
*
Your answer
તાલુકા:
*
Choose
નડિયાદ
કપડવંજ
વસો
મહેમદાવાદ
કઠલાલ
મહુધા
માતર
ઠાસરા
ગળતેશ્વર
ખેડા
શાળા નો પ્રકાર:
*
Choose
સરકારી પ્રાથમિક શાળા
ગ્રાન્ટેડ/ ખાનગી (અન્ય શાળા)
1. નીચેના પૈકી વાઇરસથી થતો રોગ કયો છે ?
*
1 point
પોલીયો
કોરોના
ક્ષય
ટાઇફોઇડ
2. કઇ ધાતુ ઉત્તમ વિદ્યુતવાહક છે ?
*
1 point
સોનુ
તાંબુ
ચાંદી
એલ્યુમિનિયમ
3. વનસ્પતિને પ્રકાશસંશ્લેષણ માટે કયા વાયુની જરુર હોય છે ?
*
1 point
ઓકિસજન
કાર્બન ડાયોકસાઇડ
નાઇટ્રોજન
સલ્ફર ડાયોકસાઇડ
4. નીચેનામાંથી કયુ બળ સંપર્કબળનું ઉદાહરણ છે ?
*
1 point
ચુંબકીયબળ
સ્થિતિ વિદ્યુતબળ
ગુરુત્વાકર્ષણબળ
ઘર્ષણબળ
5. કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ઘન વિજભાર મળે છે ?
*
1 point
રેશમ
અંબર
સુતરાવ કાપડ
ઉન
6. આંખની ખામી માટે આહારમાં કયા વિટામીનની ઉણપ જવાબદાર છે ?
*
1 point
વિટામીન C
વિટામીન A
વિટામીન B
વિટામીન D
7. જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયુ છે ?
*
1 point
વાવણિયો
ઓરણી
ખૂરપી
હળ
8. માનવસર્જિત રેસા રેપોન કોના જેવા છે ?
*
1 point
ઉન
રેશમ
શણ
કપાસ
9. હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે ?
*
1 point
21
12
78
87
10. નીચેના પૈકી કોને કાળું સોનુ કહે છે ?
*
1 point
કોક
પેટ્રોલિયમ
પેટ્રોલ
કોલટાર
11. ઘર્ષણબળ નીચેના પૈકી શેના પર આધાર રાખે છે ?
*
1 point
સપાટીનુ લીસાપણુ
સપાટીનુ ખરાબચડાપણુ
સપાટીનો નમનકોણ
આપેલ તમામ
12. ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયાએ વિદ્યુતપ્રવાહની કઇ અસર છે ?
*
1 point
ભૌતિક
ઉત્મીય
ચૂંબકીય
રાસાયણિક
13. એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહે છે ?
*
1 point
કંપવિસ્તાર
આવૃત્તિ
આવર્તકાળ
એકપણ નહી
14. કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે ?
*
1 point
નાઇટ્રોજન
સલ્ફર ડાયોકસાઇડ
ઓઝોન
કાર્બન ડાયોકસાઇડ
15. સજીવનો મૂળભૂત રચનાત્મક એકમ કયો છે ?
*
1 point
કોષ
પેશી
અંગ
કોષકેન્દ્ર
16. ટેડપોલ એ કયા પ્રાણીના વિકાસની અવસ્થા છે ?
*
1 point
પતંગિયા
માછલી
મરઘી
દેડકા
17. કયા અવકાશી પદાર્થને પોતાનો પ્રકાશ નથી ?
*
1 point
સૂર્ય
સપ્તર્ષિ
તારો
ચંદ્ર
18. મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે ?
*
1 point
22
23
44
46
19.વનનાબદીથી વાતાવરણમાં કયા વાયુના સ્તરમાં વધારો થાય છે ?
*
1 point
ઓક્સિજન
નાઇટ્રોજન
કાર્બન ડાયોકસાઇડ
હાઇડ્રોજન
20. પ્રાણીકોષમાં નીચેના પૈકી શું ગેરહાજર હોય છે ?
*
1 point
કણાભસૂત્ર
રિબોઝોમ
રંગસૂત્ર
હરિતકણ
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms