ભારત નોલેઝ કવિઝ Part 10( by વૈભવ ઉપાધ્યાય)
જે નામ લખશો તે નામ નું સર્ટી આવશે.ચાલો ભારત વિશે વધુ જાણીએ...
વૈભવ ઉપાધ્યાય . પરસાંતજ પ્રા શાળા.તા જિ ખેડા.
Sign in to Google to save your progress. Learn more
Email *
નામ *
શાળાનું નામ *
ધોરણ *
(1) ભારતનો સૌથી ઉંચો બંધ જણાવો. *
1 point
(2) ભારતનું સૌથી મોટું રણ જણાવો. *
1 point
(3) ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય. *
1 point
(4) જે આપેલ ચિત્ર  કયા ભારતીય સંત નું છે? *
1 point
Captionless Image
(5) ભારતના સૌથી નાની વયે વડાપ્રધાન બનનાર જણાવો. *
1 point
(6) ભારતના કયા રાજ્યમાં ડુંગળીની સૌથી વધુ ખેતી થાય થાય છે? *
1 point
(7) શેરડીના ઉત્પાદનમાં ભારત દુનિયામાં કયા ક્રમે છે? *
1 point
(8) નીચે આપેલ નૃત્ય ચિત્ર ભારતના કયા રાજ્યનું છે? *
1 point
Captionless Image
(9) ભારતનું સૌથી મોટું સન્માન પત્ર (એવોર્ડ) જણાવો. *
1 point
(10) ભારતની સૌથી મોટી હોસ્પિટલ જણાવો. *
1 point
(11) વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા નંબરે છે? *
1 point
(12) ભારતનું કયું રાજ્ય ત્રણે બાજુથી બાંગ્લાદેશ થી ઘેરાયેલું છે? *
1 point
(13) ભારતની રાષ્ટ્રીય વાનગી જણાવો. *
1 point
(14) નીચેનું ચિત્ર કયા ભારતીય નેતા નું છે? *
1 point
Captionless Image
(15) ભારતની સૌથી વધુ વહેણ બદલતી નદી નું નામ જણાવો. *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy