તલાટી સ્પેશિયલ - મોક ટેસ્ટ 
દરરોજ આ પ્રકારની ટેસ્ટ મેળવવા આજેજ આપણા પરિવાર સાથે જોડાવ......
Email *

1. નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચા છે ?

1. વલ્લભીના મૈત્રક રાજવંશના સ્થાપક, ભટ્ટાર્કને ગુપ્ત સામ્રાજ્ય દ્વારા ગુજરાતમાં સરસેનાપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

2. એરણના પથ્થર સ્તંભનો શિલાલેખ ગુપ્તાઓ અને મૈત્રકો વચ્ચેના ‘પ્રખ્યાત યુદ્ધનો’ અભ્યાસ કરે છે.

3. વલ્લભી રાજવી ધ્રુવસેન બીજો બુદ્ધગુપ્તનો સમકાલીન હતો.

*
1 point

2. નીચેના વાક્યો ચકાસો.

1. ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના મુળરાજ સોલંકીએ કરી હતી અને તેની રાજધાની અણહિલપુર (પાટણ) હતી.

2. મીનળદેવી ગુજરાતની પ્રથમ મહિલા શાસક હતી. તેઓએ મલાવ તળાવ અને મુનસર તળાવ બંધાવ્યા હતા.

3. સિદ્ધરાજે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બાંધેલ અને ડભોઇ, વીરપુર વગેરે સ્થળોએ વાવ બંધાવેલ.

*
1 point

3. નીચેની કઈ બાબત ધ્યાનમાં લેતા, રૂદ્રદમન પહેલાની ગણના પરોપકારી રાજવી તરીકે થતી હતી ?

*
1 point

4. એવા રોગો જે શરીરમાં પોષક તત્વોની ખામીના કારણે લાંબા સમયથી સર્જાયેલા હોય. 

*
1 point

5. નીચેનામાંથી કઈ જોડી સાચી નથી ?

*
1 point

6. ધાતુમય ખનીજો (ધાત્વિક ખનીજો) અંગે નીચેના પૈકી ક્યાં વિકલ્પોની માહિતી ખોટી છે ?

*
1 point

7. જીલ્લા પંચાયતના પ્રમુખને કોણ સસ્પેન્ડ કરી શકે ?

*
1 point

8. ગ્રામ પંચાયતની પ્રથમ સભા ક્યારે મળે છે ?

*
1 point

9. ગ્રામ પંચાયતની પાણી સમિતિમાં કેટલા સભ્યો હોય છે ? 

*
1 point

10. ‘કઈ લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે’ પંક્તિના કવિ કોણ છે ? 

*
1 point

11. ‘ઈર્શાદ’ ક્યાં કવિનું નામ છે ? 

*
1 point

12. ઝાયણી એટલે....... 

*
1 point

13. ‘ઇદનો ચાંદ’ રૂઢીપ્રયોગનો અર્થ જણાવો. 

*
1 point

14. What is the passive of : I Shall tell a story.

*
1 point

15. Mumbai one of the biggest cities of India. Turm into positive degree.

*
1 point

16. જો શબ્દ ‘RATIONALISATION’ ને પુન: અક્ષર પ્રમાણે ગોઠવવામાં આવે તો આ શબ્દના પ્રથમ અક્ષરથી નીચેનામાંથી કયો અક્ષર સૌથી દુર હશે ? 

*
1 point

17. છગન તરફ આંગળી બતાવીને મગને કહ્યું, ‘તે મારી બહેનનો એક માત્ર ભાઈનો પુત્ર છે’ તો મગનને છગન શું થાય ? 

*
1 point

18. P  × Q – T સમીકરણ પરથી P ને T શું થાય ? 

*
1 point

19. કઈ નદીનું ઉદ્ગમ સ્થાન ભારતમાં નથી ? 

*
1 point

20. ઉંચાઈને ધ્યાનમાં લેતા નીચેના પર્વતશિખરોનો સાચો ઉતરતો ક્રમ કયો ?

*
1 point

21. દેશનું પ્રથમ 100% ગ્રામીણ વિધુતીકરણ વાળું રાજ્ય કયું ? 

*
1 point

22. સૌથી ઝડપી અને ગુણવત્તાયુક્ત પ્રિન્ટીંગ ક્યાં પ્રિન્ટર દ્વારા થાય છે ? 

*
1 point

23. TB નું પૂરું નામ જણાવો. 

*
1 point

24. નીચેના પૈકી ક્યાં રમતવીરને વર્ષ 2022નો અર્જુન એવોર્ડ એનાયત થયો નથી ? 

*
1 point

25. કતાર વર્લ્ડ કપ 2022નો સત્તાવાર મોસ્કોટ કયો છે ? 

*
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy