JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
ગુજરાતી વ્યાકરણ યુનિટ 9 અને 10
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો.
ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક :
https://chat.whatsapp.com/G5ZwCnCKU7R2VuaUNMaxuM
youtube માટેની લિન્ક :
https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
Email
*
Your email
11) નીચેનામાથી કયા શબ્દને પરપ્રત્યય લાગ્યો નથી ?
*
1 point
ઔદ્યોગિક
ભવ્યતા
પરિવર્તન
ચંચળતા
10) દ્રષ્ટાંત અલંકારનું ઉદાહરણ જણાવો.
*
1 point
....એ ઘર સુધી દોડી જતી સરપિલ ભૂખી કેડીઓ
ઇચ્છા તો ત્યાં જ એકાદ જરણ માં પગ બોળીને શબ્દઝરણ વહેતું મૂકવાની હતી.
બુભુક્ષુ માછીમારોની જેમ જાળ નાખીને ઊભા છે તેમ હુય ઊભો હોઉ
એક પણ નહીં
14) અલંકાર ઓળખાવો : મુઠ્ઠી ચણા કે ધાણી ઝરણાનું મીઠું પાણી ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહાર ઉજાણી !
*
1 point
પ્રાસાનુપ્રાસ
સજીવારોપણ
અંત્યાનુપ્રાસ
રૂપક
15) લળીલળીને હેત કરતાં વાંસના ઝૂંડના ઝુંડ - અલંકાર ઓળખાવો
*
1 point
પ્રાસાનુપ્રાસ
સજીવારોપણ
અંત્યાનુપ્રાસ
રૂપક
18) વિરૂધ્ધાર્થી શબ્દ આપો : જીવંત
*
1 point
મૃત
સ્થિર
કુરૂપ
પરોક્ષ
1) સાચી જોડણી શોધો
*
1 point
વાંસળી
વીખૂટો
છાંય
ધૂળ
8) સજીવારોપણ અલંકારનું ઉદાહરણ જણાવો.
*
1 point
....એ ઘર સુધી દોડી જતી સરપિલ ભૂખી કેડીઓ
ઇચ્છા તો ત્યાં જ એકાદ જરણ માં પગ બોળીને શબ્દઝરણ વહેતું મૂકવાની હતી.
બુભુક્ષુ માછીમારોની જેમ જાળ નાખીને ઊભા છે તેમ હુય ઊભો હોઉ
એક પણ નહીં
13) નીચેનામાથી કયા શબ્દને પૂર્વપ્રત્યય લાગ્યો છે ?
*
1 point
સ્થાનિક
અસ્તિત્વ
પ્રત્યક્ષ
સાહિત્ય
20) સમાનાર્થી અર્થ આપો : મયંક
*
1 point
મયુર
કલાપી
ચંદ્ર
એક પણ નહીં
16)મુઠ્ઠી ચણા કે ધાણી ઝરણાનું મીઠું પાણી - અલંકાર ઓળખાવો
*
1 point
પ્રાસાનુપ્રાસ
સજીવારોપણ
અંત્યાનુપ્રાસ
રૂપક
7) ક્રિયાવિશેષણ શોધી ને લખો - ઉપર નજર કરો તો તારખચિત આકાશ અને અહી નીચે આગિયા.
*
1 point
ઉપર
નીચે
ઉપરના બન્ને
એક પણ નહીં
6) ક્રિયાવિશેષણ શોધી ને લખો - ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું.
*
1 point
મોટું
સરઘસ
સામે
એક પણ નહીં
4) લગ્નયાત્રા : સમાસ ઓળખાવો
*
1 point
ઉપપદ
મધ્યમપદલોપી
તત્પુરુષ
બહુવ્રીહિ
17) વિરૂધ્ધાર્થી શબ્દ આપો : રૂપ
*
1 point
મૃત
સ્થિર
કુરૂપ
પરોક્ષ
3) સાચી જોડણી ન હોય તે શબ્દ શોધો
*
1 point
ત્રિવિધ
અસ્તીત્વ
પરિવર્તન
રંગભૂમી
ત્રિકોણમિતિ ના સૂત્રોનો નો અગત્યનો વિડિયો
12) નીચેનામાથી કયા શબ્દને પૂર્વપ્રત્યય લાગ્યો છે ?
*
1 point
દુર્ગંધ
તાત્વિક
ઊંચાઈ
મુસાફરી
19) સમાનાર્થી અર્થ આપો : મોર
*
1 point
મયુર
કલાપી
આપેલ બન્ને
એક પણ નહીં
9) રૂપક અલંકારનું ઉદાહરણ જણાવો.
*
1 point
....એ ઘર સુધી દોડી જતી સરપિલ ભૂખી કેડીઓ
ઇચ્છા તો ત્યાં જ એકાદ જરણ માં પગ બોળીને શબ્દઝરણ વહેતું મૂકવાની હતી.
બુભુક્ષુ માછીમારોની જેમ જાળ નાખીને ઊભા છે તેમ હુય ઊભો હોઉ
એક પણ નહીં
5) રંગ-ગંધ-અવાજ : સમાસ ઓળખાવો
*
1 point
દ્વંદ
મધ્યમપદલોપી
તત્પુરુષ
બહુવ્રીહિ
2) સાચી જોડણી શોધો
*
1 point
પીચ્છ
યમુના
ઊદાસ
વ્યાકુળ
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms