GK Test સીરીઝ
તમારા સૌના અભિપ્રાયો મળે છે આનંદ થાય છે કે તમે લોકો ટેસ્ટ દ્વારા સારી તૈયારી કરી રહ્યા છો.. તમારા અભિપ્રાયોને ધ્યાનમાં લેવામાં આવે છે. જેમકે તમારો એક અભિપ્રાય છે કે રોજ ના gk ટેસ્ટ ના પ્રશ્નો ૨૦ રાખો એના પર વિચાર કરી રહ્યો છું અને પ્રયત્ન પણ કરીશ પરંતુ સમયના અભાવે અત્યારે એમ કરી શકીશ નહિ પણ ભવિષ્યમાં જરૂરથી કરીશ... ખાસ ટેસ્ટ માં કોઈ ભૂલ હોય કે શું ઉમેરવું જોઈએ તમને કઈ બાબત ગમી ટેસ્ટ બાબતની તેવા અભિપ્રાય આપવા જેથી ટેસ્ટ સારો બની શકે. thanks કેહવાની જરૂર નથી બસ લીંક આગાળ મોકલતા રહો અને મદદરૂપ બનો ૧૦૦ % સફળ થશો. Best Of Luck