SCHOOL INSPECTOR -11 ક્વિઝ
Sign in to Google to save your progress. Learn more
નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
કઇ કલમ શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરી માં રોકવાની મનાઇ ફરમાવે છે? *
1 point
અભ્યાસક્રમ અને મુલ્યાંકન પ્રક્રીયા ની કલમ  કઈ છે? *
1 point
શિક્ષકોની સર્વિસ વખતે બોલિઓ શરતો અને લાયકાત લાયકાત, પગાર જેવી બાબતો દર્શાવતી કલમ કઈ છે? *
1 point
RTE ની કઈ કલમ મા શાળા વિકાસ યોજના ની વાત કરવામા આવી છે? *
1 point
બાળ અધિકારોનુ રક્ષણ  RTE 2009 ના ક્યા પ્રકરણનો ભાગ છે? *
1 point
શિક્ષક વિદ્યાર્થીઓનો ગુણોત્તર નક્કિ કરતી કલમ કઈ છે? *
1 point
RTE 2009 અંતર્ગત ધોરન 6 થી 8 માટે  વર્ષ દરમિયાન શિક્ષણના કેટલા કલાક નક્કી કરવામા આવેલા છે? *
1 point
RTE 2009 અંતર્ગત ધોરન 1 થી 5 માટે  વર્ષ દરમિયાન શિક્ષણના કેટલા કલાક નક્કી કરવામા આવેલા છે? *
1 point
RTE મા નિ:શુલ્ક અને ફરજીયાત શિક્ષણનો અધિકાર ક્યા પ્રકરણમા દરશાવેલ છે? *
1 point
પ્રવેશ સબંધિ ઉમર માટે  RTE 2009 મા  કઈ કલમ છે? *
1 point
શાળા વ્યવસ્થાપન સમિતી મા કેટલો ભાગ બાળકના માતા- પિતા ( વાલી ) માટે રાખેલ છે? *
1 point
RTE 2009 મા ક્યા પ્રકરન મા બાળકોના હક્કો ના રક્ષણની વાત કરવામા આવેલી છે? *
1 point
સરકાર દરેક બાળકને મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ પુરુ પાડશે.  RTE 2009 ની કઈ કલમ મા જોગવાઈ છે? *
1 point
બાળકને  બિજી શાળા બદલવાનો હક્ક RTE 2009 ની કઈ કલમ મા જોગવાઈ છે? *
1 point
RTE 2009 આ પ્રકરણ 2 નુ નામ શુ છે? *
1 point
શાળા,શિક્ષકો માટે
"Whatsapp' ગ્રુપ  ::-http://bit.ly/3pZAJHc

" Telegram" ::-https://t.me/joinchat/oKVU4rq_5yBkNmU1
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy