PSE: ગણિત કસોટી - 03
PSE  પરીક્ષા તૈયારી
ALL IS WELL Edu ( https://rajdabhi94.blogspot.com )
Sign in to Google to save your progress. Learn more
જાણો......
* એક અંકની સંખ્યા - 0 થી 9 (10
*બે અંક ની સંખ્યા -10 થી 99 (90
*ત્રણ અંક ની સંખ્યા -100 થી 999 (900
*ચાર અંક ની સંખ્યા -1,000 થી 9,999 (9,000
*પાંચ અંક ની સંખ્યા - 10,000 થી 99,999 ( 90,000
*છ અંક ની સંખ્યા - 1,00,000 થી 9,99,999 (9,00,000
*સાત અંક ની સંખ્યા - 10,00,000 થી 99,99,999 (90,00,000
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:- *
"45047 "ને શબ્દ મા કેમ લખાય? *
1 point
"એક કરોડ બે હજાર ચોર્યાસી" ને અંક મા કેમ લખાય? *
1 point
302919 મા 9 ની સ્થાન કિંમત નો ગુણાકાર જણાવો? *
1 point
'382085' મા 8 સ્થાન કિંમત નો તફાવત જણાવો? *
1 point
"4690321" મા 4 ની સ્થાન કિંમત જણાવો? *
1 point
"2980567" મા 0 ની સ્થાન કિંમત અને 9 ની દાર્શનિક કિંમત નો ગુણાકાર શુ થાય? *
1 point
'674023' મા ક્યાં અંક નું સ્થાનીય માન સૌથી વધુ છે.? *
1 point
234 અને 342 સંખ્યામાં ક્યાં સમાન અંકની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત ઓછો છે? *
1 point
"937812" મા 3 ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત નો તફાવત જણાવો? *
1 point
કયો અંક હંમેશા સમાન દાર્શનિક અને સ્થાનીય મૂલ્ય ધરાવે છે? *
1 point
789 અને 897 મા 8 ની સ્થાન કિંમત નો તફાવત શોધો? *
1 point
842 અને 824 મા 4 ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત શોધો? *
1 point
સ્થાન કિંમત  4000, 600, 30, 1 ના આધારે બનતી સંખ્યા જણાવો? *
1 point
પાંચ અંક ની સૌથી નાની સંખ્યા કઈ? *
1 point
બે અંક ની કુલ કેટલી સંખ્યા આવે ?
1 point
Clear selection
જોડાવ અમારા PSE-નવોદય પરીક્ષાની તૈયારી ગ્રૂપ માં
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy