JNV: સંખ્યા જ્ઞાન 1.3
જવાહર નવોદય   પરીક્ષા તૈયારી  ધો. 5
ALL IS WELL Edu ( https://rajdabhi94.blogspot.com )
www.eshalasetu.com
Accedi a Google per salvare i risultati raggiunti. Scopri di più
થોડી માહિતી, વાંચજો ( કરોડ સુધીનું સંખ્યા જ્ઞાન જરૂરી)
* એક અંકની સંખ્યા - 0 થી 9 (10
*બે અંક ની સંખ્યા -10 થી 99 (90
*ત્રણ અંક ની સંખ્યા -100 થી 999 (900
*ચાર અંક ની સંખ્યા -1,000 થી 9,999 (9,000
*પાંચ અંક ની સંખ્યા - 10,000 થી 99,999 ( 90,000
*છ અંક ની સંખ્યા - 1,00,000 થી 9,99,999 (9,00,000
*સાત અંક ની સંખ્યા - 10,00,000 થી 99,99,999 (90,00,000
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
Untitled Title
જિલ્લો:-
876 અને 687 મા 8 ની સ્થાન કિંમત વચ્ચે નો તફાવત કેટલો? *
1 punto
478 અને 784 મા કયા સમાન અંક ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત ઓછો છે? *
1 punto
1 હજાર+4સો +3દશક+8 એકમ= *
1 punto
9લાખ +5સો+3દશક+7એકમ= *
1 punto
પાંચ અંકની સૌથી મોટી સંખ્યા જણાવો? *
1 punto
છ અંક ની કુલ કેટલી સંખ્યા છે? *
1 punto
'674023' મા ક્યાં અંક નું સ્થાનીય માન સૌથી વધુ છે.? *
1 punto
789 અને 987 સંખ્યામાં ક્યાં સમાન અંકની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત ઓછો છે? *
1 punto
ચાર અંક ની સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા નો તફાવત કેટલો થાય? *
1 punto
કયો અંક હંમેશા સમાન દાર્શનિક અને સ્થાનીય મૂલ્ય ધરાવે છે? *
1 punto
પાંચ અંક ની સૌથી નાની સંખ્યા અને છ અંક ની સૌથી નાની સંખ્યા નો સરવાળો કેટલો થાય? *
1 punto
300000+400+20+8= *
1 punto
ચાર અંક ની સૌથી મોટી સંખ્યા અને પાંચ અંક ની સૌથી નાની સંખ્યા નો તફાવત કેટલો થાય? *
1 punto
700 × 350= *
1 punto
1500×800=
1 punto
Cancella selezione
જોડાવ અમારા JNV-PSE પરીક્ષાની તૈયારી માટેના " WHATSAPP" ગ્રૂપ  મા
Invia
Cancella modulo
Non inviare mai le password tramite Moduli Google.
Questi contenuti non sono creati né avallati da Google. Segnala abuso - Termini di servizio - Norme sulla privacy