6. તું મારો ગુણક , હું તારો અવયવ
ધોરણ - 5, ગણિત
Sign in to Google to save your progress. Learn more
અહીં બાળકો માટે સામાયિક કસોટી ની તૈયારી કરી શકે તે માટે ટેસ્ટ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી ટેસ્ટ દ્વારા સારી તૈયારી કરી શકે અને સામાયિક કસોટી અને ત્યાર બાદ જે પણ પરિક્ષા આવે તેમાં આત્મવિશ્વાસ સાથે સારા માર્ક્સ લાવી શકે.
ALL IS WELL ના વોટ્સએપ ગ્રુપ મા જોડાવવા
વિદ્યાર્થી નું નામ:- *
વિદ્યાર્થી ની શાળા નું નામ:- *
10 ના અવયવ જણાવો? *
1 point
12 ના અવયવો કેટલા મળે? *
7 points
10 અને 12 ના સામાન્ય અવયવ જણાવો. *
1 point
15 અને 20 ના સામાન્ય અવયવ જણાવો. *
1 point
9 નો સૌથી નાનો અવયવી (ગુણક) જણાવો? *
1 point
3 અને 4 નો સૌથી નાનો સામાન્ય અવયવી જણાવો. *
1 point
સૌથી નાનો અવયવ જણાવો. *
1 point
સૌથી નાનો અવયવી જણાવો *
1 point
3 નો સૌથી નાનો 5 વડે નિઃશેષ ભાગી શકાય તેવો અવયવી જણાવો. *
1 point
11 ના અવયવ જણાવો. *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy