Std:4 maths unit 9
Created by: પટેલ શીતલબેન કે
ઝંડા પ્રાથમિક શાળા,કપડવંજ, ખેડા
Sign in to Google to save your progress. Learn more
તમારું નામ લખો. *
તમારી શાળાનું નામ જણાવો. *
તમારા જિલ્લાનું નામ જણાવો. *
પ્રશ્ન નં 1 થી 3 ના જવાબો નીચેની આકૃતિ પરથી આપો.
1. જો ચોકલેટ ના ભાગ બે બાળકોને સરખા ભાગે વહેંચવામાં આવે તો પુલ બંને બાળકોને કેટલા ભાગ મળે? *
1 point
2.આ ચોકલેટ માં કુલ કેટલા ભાગ છે ? *
1 point
3. જો ચોકલેટ ના ભાગ ત્રણ બાળકોને સરખા ભાગે વહેંચવામાં આવે તો કુલ ત્રણે બાળકને કુલ કેટલા ભાગ મળે? *
1 point
4. આપણે સફરજનના કુલ ચાર ભાગમાં થી ત્રણ ભાગ ખાધા હોય તો આપણે કેટલા ભાગ ખાધા કહેવાય ? *
1 point
5. જો આખા કોળાસેકનો ભાવ 10 રૂપિયા હોય અને આપણે અડધું કોળુ લઈએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે ? *
1 point
પ્રશ્ન નં 6 થી 11 ના જવાબો નીચેની આકૃતિ પરથી આપો.
6. 1/2 કિગ્રા ટામેટા ની કિંમત કેટલી? *
1 point
7.  કોની કિંમત વધારે છે ? *
1 point
8.  કોની કિંમત સૌથી ઓછી છે? *
1 point
9. 3/4   બટાકાની કિંમત કેટલી થાય ? *
1 point
10. 1/2  ગાજર ની કિંમત કેટલી થાય? *
1 point
11. 1/2  ડુંગળીની કિંમત કેટલી થાય ? *
1 point
12. આપેલ આકૃતિમાં કેટલા ભાગમાં કલર કરેલો છે ? *
1 point
Captionless Image
13.  નીચે આપેલ આકૃતિમાં કેટલા ભાગમાં કલર કરે છે? *
1 point
Captionless Image
14.  1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય ? *
1 point
15. 1 લીટર = __________મિલી થાય ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy