JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
SCHOOL INSPECTOR -3 ક્વિઝ
ALL IS WELL edu
Visit :-
rajdabhi94.blogspot.com
www.eshalasetu.com
SI EXAM માટે મટીરિયલ્સ :-
https://bit.ly/3vCjTRq
https://bit.ly/3rEYvLW
https://bit.ly/3sRFnIG
https://bit.ly/3J8Qwwc
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
નામ:-
*
Your answer
શાળાનું નામ:-
*
Your answer
જિલ્લો:-
Your answer
MIS નુ પુરુ નામ જણાવો?
*
1 point
Management Information System
Information System Management
System of Management and Information
Manage Info for Teachers System
STP નુ પુરુ નામ જણાવો?
*
1 point
Special Teachers Programme
Special Traning Programme
Traning of Special Programe
Traning of Special Teachers
DIET નુ પુરુ નામ જણાવો?
*
1 point
District Institute of Education for Teachers
District Institute of Traning and Education
District Institute of Education and Traning
District Information of Teacher for Traning
RTE 2012 મુજબ મુલ્યાંકન કેવુ હોવુ જોઈએ નહિ?
*
1 point
વિકાસાત્મક રીતે યોગ્ય
બાળકો પ્રત્યે મૈત્રી ભર્યુ
સર્વગ્રાહી
ડર અને ભય થી ભરેલુ
એસ.એમ.સી. ની રચના મા કેટલા % સભ્યો બાળકોના વાલીઓ સિવાય હોય છે?
*
1 point
75%
50%
25%
10%
કઈ કલમ હેઠળ એસ.એમ.સી. એ શિક્ષકોની ફરીયાદ નિવારણનુ પ્રાયમરી સ્તર ગણાય છે?
*
1 point
કલમ 19
કલમ 17
કલમ 16
કલમ 21
રાજ્યમા શિક્ષણના અધિકારના રક્ષણ માટેનુ સત્તામંડળ (REPA)મા નિચે પૈકી કઈ વ્યક્તિ ના હોઈ શકે?
*
1 point
હાઈ કોર્ટ ના ન્યાયાધિશ
યોગ્ય શિક્ષણ સાથે સંકળાયેલ વ્યક્તિ
કાનુની વ્યવસ્થા સાથે સંકળાયેલ વ્યક્તી
રમત ગમત સાથે સંકળાયેલ વ્યક્તી
RTE 2012 મુજબ બિન શૈક્ષણિક પ્રવ્રુતી ને કેટલો ભારંક આપવમા આવેલ છે?
*
1 point
30%
40%
15%
10%
પ્રજ્ઞા કાર્યક્રમ શુ છે?
*
1 point
યોજના
પ્રયોગ
આયોજન
અભિગમ
RTI 2005 મા કુલ કેટલા પ્રકરણ આવેલા છે?
*
1 point
5
6
7
8
RTI 2005 મા કુલ કેટલી કલમો આપેલ છે?
*
1 point
31
32
33
35
RTE 2009 જમ્મુ કશ્મિર સિવાય બધા રજયો મા લાગુ પડશે તેવુ કઈ કલમ મા કહ્યુ છે?
*
1 point
કલમ 1
કલમ 1 (2)
કલમ 1 (3)
કલમ 2 (1)
RTE 2009 ની કઈ કલમ મા બાળક એટલે 6 થી 1 વર્ષ નો છોકરો અને છોકરી કહ્યુ છે?
*
1 point
કલમ 2 (1)
કલમ 2 (ક)
કલમ 2(ગ)
કલમ 2 (ખ)
જન્મ મરણ નોંધણી અધિનિયન ક્યારથી અમલમા આવેલ છે?
*
1 point
1986
1886
1976
1876
શાળાના જનરલ રજિસ્ટર ની નોંધમા ફેરફાર કોન કરી શકે છે?
*
1 point
શાળાના વડા ( ડિ.ઈ.ઓ. નિ મંજુરી લઈને)
શાળાના વડા
શાળા ના શિક્ષક
શાળાના વડા ( ટી.પી.ઈ.ઓ ની મંજુરી લઈને)
મદદનિશ શિક્ષક વર્ષ મા કેટલા દિવસ શૈક્ષણિક કે વહિવટી પ્રવાસ કરી શકે?
*
1 point
35 દિવસ
60 દિવસ
210 દિવસ
215 દિવસ
બેટી બચાઓ બેટી પઢાઓ યોજના ની શરુવાત ક્યારે થઈ?
*
1 point
22 /1/2015
22/8/2015
22/1/2016
22/8/2016
સુકન્યા સમ્રુધ્ધિ યોજના ની શરુવાત ક્યારે થઈ?
*
1 point
22 જાન્યુ 2015
22 ઓગષ્ટ 2015
22 જાન્યુ 2016
22 ઓગષ્ટ 2016
મધ્યાહન ભોજન યોજના ને લગતી કામગીરી શિક્ષણ વિભાગની કઈ શાખા સંભાળે છે?
*
1 point
"ક" શાખા
"ગ" શાખા
"ર" શાખા
"ડ" શાખા
શિક્ષણ વિભાગ મા કેટલા નાયબસચિવ અને ઉપ સચિવ હોય છે?
*
1 point
8 નાયબ સચિવ અને 7 ઉપ સચિવ
7 નાયબ સચિવ અને 6 ઉપ સચિવ
7 નાયબ સચિવ અને 8 ઉપ સચિવ
5 નાયબ સચિવ અને 8 ઉપ સચિવ
શાળા,શિક્ષકો માટે "Whatsapp' ગ્રુપ ::-
http://bit.ly/3GAKa7p
" Telegram" ::-
https://t.me/joinchat/oKVU4rq_5yBkNmU1
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms