NMMS ભાગ-:1 (ટેસ્ટ પેપર-:4) :: વર્ગીકરણ વિષે ક્વિઝ ::
::-કસોટીની ટીપ્સ -::
વર્ગીકરણ એટેલે સમૂહ કે જૂથમાંથી સમાન લક્ષણો કે ગુણધર્મો ધરાવતી વસ્તુને અલગ પાડવાની ક્રિયા. સમૂહ કે જૂથમાં આપેલ વસ્તુઓ વચ્ચે કોઈ પ્રકારની સમાનતા રહેલી હોય છે. જ્યારે તેમાંથી એક વસ્તુ થોડી અલગ પડે છે તેને તમારે અલગ તારવવાની હોય છે.
CREAT BY :- ગુર્જર હેમંતકુમાર સી. , પાલાવાસણા અનુપમ પ્રા. શાળા , તા. , જિ-: મહેસાણા
પ્રજ્ઞાબેન બી. સોલંકી , નાગલપુર કન્યા પ્રા. શાળા , તા . જિ -: મહેસાણા