WEEKLY CURRENT AFFAIRS (28 FEBRUARY - 6 MARCH 2022 )
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1.હવેથી કોના દ્વારા ભારતમાં ટ્વિટરની પબ્લિક પોલિસી ટીમનું નેતૃત્વ કરવામાં આવશે ? *
1 point
2. ક્યા રાજ્યમાં  ' સુરજકુંડ હસ્તશિલ્પ મેળો 2022 ' નું આયોજન કરવામાં આવશે ? *
1 point
3. તાજેતરમાં કોના દ્વારા ' ભાષા પ્રમાણપત્ર સેલ્ફી ' અભિયાન શરૂ કરવામાં આવ્યું ? *
1 point
4. તાજેતરમાં ક્યાં દેશે  ' લોન્ગ માર્ચ-8 ' મિશન હેઠળ 22 ઉપગ્રહો અંતરિક્ષમાં મુક્યા છે ? *
1 point
5.   “ધ મિલેનિયલ યોગી” નામનું નવું પુસ્તક કોણે લખ્યું છે ? *
1 point
6. તાજેતરમાં ક્યાં વ્યક્તિની આત્મકથા  ' ઉંગલીલ ઓરુવન ' લોન્ચ કરવામાં આવી ? *
1 point
7. તાજેતરમાં સૌરભ ચૌધરીએ '10 મીટર એઈર પિસ્તોલમાં' કયો મેડલ જીત્યો ? *
1 point
8. બીજું પટનાયક ક્યા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચુક્યા છે ? *
1 point
9. મધ્યપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે ? *
1 point
10. ભારતીય મહિલા સ્વતંત્રતા સેનાની  સુશીલા મોહન (સુશીલા દીદી ) ક્યા રાજ્યના વતની હતા ? *
1 point
11. તાજેતરમાં ભારતીય ટીમના ક્યા વ્યક્તિએ ૪ માર્ચના રોજ મનાલીમાં પોતાની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીની 100 ટેસ્ટ મેચ પૂરી કરી ? *
1 point
12. ટ્વિટરનું મુખ્યમથક ક્યાં આવેલું છે ? *
1 point
13 . હરિયાણાની રાજધાની કઈ છે ? *
1 point
14. ચીનના પ્રેસિડેન્ટ કોણ છે ? *
1 point
15. ભુવનેશ્વર ક્યાં રાજ્યની રાજધાની છે ? *
1 point
16. અમેરિકા સુપ્રીમ કોર્ટની પ્રથમ અશ્વેત મહિલા ન્યાયાધીશ કોણ બની ? *
1 point
17. બીજો LG કપ આઇસ હોકી ચેમ્પિયનશિપ 2022નો કપ કઈ ટીમ  દ્વારા જીતવામાં આવ્યો છે ? *
1 point
18. ક્યાં સમયગાળા દરમિયાન   ' જન ઔષધિ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવશે ? *
1 point
19.  NSO ( National Statistical Office ) એ 2021– 22 માં ભારતનો GDP વૃદ્ધિદર કેટલા  ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે ? *
1 point
20.  તાજેતરમાં ક્યા દિવસથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે ? *
1 point
21. " રાષ્ટ્રીય સુરક્ષા દિવસ " ક્યારે મનાવવામાં આવે છે ? *
1 point
22. ભારતીય પ્રખ્યાત ખેલાડી રોહન બોપન્ના ક્યાં ખેલ સંકળાયેલ છે ? *
1 point
23. પ્રથમ " રાષ્ટ્રીય સુરક્ષા દિવસ " સૌપ્રથમ ક્યારે મનાવવામાં આવ્યો હતો ? *
1 point
24. ભારતીય પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની બુલુસુ સાંબામૂર્તિ નો જન્મ ક્યારે થયો હતો ? *
1 point
25. ભારતના પ્રખ્યાત ક્રાંતિકારી લાલા હર દયાલ માથુર ક્યારે મૃત્યુ પામ્યા હતા ? *
1 point
26. પ્રથમ એશિયન ગેમ્સનું આયોજન ક્યા સ્થળે કરવામાં આવ્યું હતું ? *
1 point
27." ઈડનગાર્ડન સ્ટેડિયમ " ક્યાં આવેલું છે ? *
1 point
28. "ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ" ક્યા સ્થળે આવેલું છે ? *
1 point
29. મદ્રાસ પ્રેસિડેન્સી એસેમ્બલીના પ્રથમ વક્તા કોણ હતા? *
1 point
30. NSD ............. *
1 point
31. મીરાબાઈ ચાનુએ "સિંગાપોર વેઇટલિફ્ટિંગ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ 2022માં" ક્યો મેડલ જીત્યો છે ? *
1 point
32. ' સિનિયર રાષ્ટ્રીય શતરંજ ચેમ્પિયનશિપ 2022 ' ની મેજબાની ક્યાં કરવામાં આવશે ? *
1 point
33. IPL 2022 માટે દિલ્હી કેપિટલે પોતાના સહાયક ટીમ કોચ તરીકે કોની નિમણુંક કરી ? *
1 point
34. તાજેતરમાં ડ્રેજિંગ મ્યુઝિયમ ‘નિદર્શન સદન’નું ઉદ્ઘાટન કોણે કર્યું ? *
1 point
35. તાજેતરમાં  ' રાષ્ટ્રીય પોલિયો ટીકાકરણ અભિયાન 2022 ' કોણે શરૂ કર્યું ? *
1 point
36. યુક્રેનમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે ભારત સરકારેક્યૂ  મિશન શરૂ કર્યું ? *
1 point
37.  " world wildlife day (વિશ્વ વન્યજીવ દિવસ ) "ક્યારે મનાવવામાં આવે છે ? *
1 point
38. ભારતના સફળ ઉદ્યોગપતિ જમશેદજી ટાટાનો જન્મ ક્યાં દિવસે થયો હતો ? *
1 point
39. ટેલિફોનની શોધ કોણે કરી હતી ? *
1 point
40. મુહી-ઉદ-દિન મુહમ્મદ નું લોકપ્રિય નામ શું હતું ? *
1 point
41. મીરાબાઈ ચાનુએ ટોચનું સ્થાન મેળવવા માટે કેટલા કિગ્રા વજન ઉઠાવ્યું હતું ? *
1 point
42. ' સિનિયર રાષ્ટ્રીય શતરંજ ચેમ્પિયનશિપ 2022 ' ક્યારે શરૂ થશે ? *
1 point
43.  ભારતના બંદરો, શિપિંગ અને જળમાર્ગો અને આયુષના કેન્દ્રીય પ્રધાન કોણ છે ? *
1 point
44.  ' રાષ્ટ્રીય પોલિયો ટીકાકરણ અભિયાન ' ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ? *
1 point
45. જમશેદપુર શહેરની સ્થાપના કોણે કરી હતી ? *
1 point
46. તાજેતરમાં Dish TV india ના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા ? *
1 point
47. તાજેતરમાં ' લોકપાલ ' એપ કોને લોન્ચ કરી ? *
1 point
48. કોના દ્વારા ' વંદે માતરમ ' સિગ્નેચર ટ્યુનનું વિમોચન કરવામાં આવ્યું ? *
1 point
49. તાજેતરમાં કઈ બેંકે ' MSME ક્રેડિટ કાર્ડ ' લોન્ચ કર્યું ? *
1 point
50. તાજેતરમાં રાષ્ટ્રીય વિભાગના ઈ-ગવર્નન્સ વિભાગના વડા તરીકે કોની પસંદગી કરવામાં આવી ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy