JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Know & Grow G.K.Test 8 (Gujarat)
PAT WITH TECH માં આપનું સ્વાગત છે.Know & Grow G.K.Test 8 (Gujarat) નો આમાં સમાવેશ કરવામાં આવેલ છે.
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
નામ
*
Your answer
શાળાનું નામ
*
Your answer
જિલ્લો
*
Choose
Bhavnagar
Amreli
Botad
Rajkot
Jamnagar
Morbi
Dev Bhumi Dwarka
Kachchh
Junagadhh
Gir somnath
Porbandar
Ahemedabad
Gandhinagar
Kheda
Mahisagar
Panchamahal
Dahod
Patan
Mahesana
Sabarkantha
Banaskantha
Aravalli
Vadodara
Surat
Bharuch
Chhota Udepaur
The Dang
Surendranagar
Valsad
Navsari
Narmada
Tapi
Anand
ગુજરાતમાંં સૈનિક શાળા ક્યાં આવેલી છે.
*
1 point
વડોદરા
ગાંધીનગર
કોડિનાર
બાલાછડી
ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃતિના પ્રણેતા કોણ ગણાય ?
*
1 point
મોતિભાઇ અમીન
સરદાર વલ્લભભાઇ પટેલ
ડો.જીવરાજ મહેતા
ગણેશ વાસુદેવ માવળંકર
ગુજરાતની વિધાનસભા ક્યાં મહાનુભવ ના નામ પરથી છે ?
*
1 point
વલ્લભભાઇ પટેલ
વિઠ્ઠલભાઇ પટેલ
મોહનદાસ કરમચંદ ગાંધી
વિઠ્ઠલભાઇ મહેતા
કવિ કલાપીનું પુરૂ નામ શું હતું ?
*
1 point
સુરસિંહ તખ્તસિંહ જાડેજા
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
સુરેન્દ્રસિંહ જાડેજા
સુરેન્દ્રસિંહ ગોહિલ
ગુજરાત રાજ્યના ઉદઘાટક કોણ હતા ?
*
1 point
રવિશંકર મહારાજ
ગાંધીજી
બળવંતરાય મહેતા
સરદાર પટેલ
ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
*
1 point
કલ્યાણ વી મહેતા
મહિપતરામ રૂપારામ
મોતિભાઇ અમીન
જીવરાજ મહેતા
ગુજરાતના ક્યાં નગરમાં ઉનાળામાં સૌથી વધું ગરમી પડે છે ?
*
1 point
ભુજ
ગાંધીનગર
ડિસા
નલિયા
ભક્ત કવિયત્રી ગંગાસતીનું વતન ક્યું હતું ?
*
1 point
તળાજા(ભાવનગર)
સમઢીયાળા (ભાવનગર)
ગોંડલ(રાજકોટ)
જોડિયા(જામનગર)
સયાજીરાવ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?
*
1 point
ગાંધીનગર
છોટા ઉદેપુર
ડભોઇ
વડોદરા
ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો ?
*
1 point
15 ઓગષ્ટ 1991
15 ઓગષ્ટ 1975
15 ઓગષ્ટ 1957
15 ઓગષ્ટ 1956
Submit
Page 1 of 1
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report