ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Email *
1). કબીરવડ કાવ્યના  કવિ કોણ છે ? *
1 point
2) નીચેનામાથી કઈ નવલકથા ઈશ્વર પેટલીકરની નથી ? *
1 point
3. ગુજરાતી ભાષામાં  ડોલન શૈલીના સર્જક કયા કવિ છે ? *
1 point
4). કેવડીયાનો કાટો નવલકથા નો લેખક ......... *
1 point
5). ‘ ધરા ગુર્જરી ’ નાટક કયા સાહિત્યકારનું છે ? *
1 point
6).'પાદરનાં તીરથ ' નવલકથા કોણે લખી છે ? *
1 point
7). કયા સાહિત્યકારનું જન્મસ્થળ કરાંચી છે ? *
1 point
8). કઈ નવલકથા પીતાંબર પટેલની નથી ? *
1 point
9). ‘ કોડિયાં ’ કાવ્ય સંગ્રહની રચના કયા કવિએ કરી છે ? *
1 point
10)  ‘ સમાતાનો ખાંચો ’ પુસ્તકનો સાહિત્ય પ્રકાર કયો છે ? *
1 point
11). ભૂલો ભલે બીજું બધુ માં બાપને ભૂલશો નહીં. છંદ ઓળખવો . *
1 point
12) મનજી ! મુસાફર રે ! ચાલો દેશ ભણી . કયો અલંકાર છે ? *
1 point
13)  'નમાયા' કયા છંદ નું ઉદાહરણ છે ? *
1 point
14) નવોદિત સંધિ છોડવા માટે સાચું કયું છે ? *
1 point
15). કેવા પ્રકારના  વાક્ય માં કર્મ હોતું નથી ? *
1 point
16. 'દાંતે તારણું  લેવું' રૂઢિપ્રયોગ નો અર્થ આપી સમજાવો . *
1 point
17.) બોલે તેના બોર વેચાય ....ની વિરુદ્ધ અર્થી કહેવત કઈ છે ? *
1 point
18). મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્પ *
1 point
19). પાછોતર શબ્દનો વિરોધી શબ્દ *
1 point
20). ઘર નો પર્યાયવાચી શબ્દ કયો નથી ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy