રમત-ગમત + કમ્પ્યુટર પરિચય By VipulNadiyadi. in
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. મીરાબાઈ ચાનુ કયા રાજ્યના વતની છે ? *
1 point
2. 2019 નો ક્રિકેટ વિશ્વ કપ ક્યાં દેશે જીત્યો હતો ? *
1 point
3. ભારતીય ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટન કોણ હતા ? *
1 point
4. નીચેનામાંથી કયા ક્રિકેટર ને રાજીવ ગાંધી ખેલરત્ન પ્રાપ્ત થયેલ નથી ? *
1 point
5. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે ? *
1 point
6. " ચાઈના મેન " કયા ખેલ સાથે સંકળાયેલ શબ્દ છે ? *
1 point
7. કયો દેશ સૌથી વધુ હોકી વિશ્વકપ વિજેતા છે ? *
1 point
8. " સ્ટ્રાઈકર " શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ? *
1 point
9. લોન ટેનિસ માં ઉપયોગમાં લેવાતું રેકેટ કેટલા ઇંચ મોટું હોય છે ? *
1 point
10. વોલીબોલ રમતનો જન્મ કયાં દેશમાં થયો હતો ? *
1 point
11. કમ્પ્યુટરના કીબોર્ડ મા આલ્ફાબેટીક કી કોને કહેવાય છે ? *
1 point
12. માહિતીનું સંયોજન , પ્રોસેસિંગ , સંગ્રહ અને પ્રસારણ તેમજ આ પ્રક્રિયામાં સહાયભૂત થતા સાધનોને શુ કહે છે ? *
1 point
13. કમ્પ્યુટરમાં માહિતી એન્ટર કરવી એટલે શું ? *
1 point
14. કમ્પ્યુટરમાં માહિતી મેળવવી એટલે શું ? *
1 point
15. કમ્પ્યુટરના કાર્ય માટેના દ્રશ્યમાન ભૌતિક ભાગોને શુ કહે છે ? *
1 point
16. કમ્પ્યુટરમાં સુચનાઓનાં સમૂહને શુ કહેવાય છે ? *
1 point
17. માપન કરતા કમ્પ્યુટરને કેવા પ્રકારના કમ્પ્યુટર કહેવાય ? *
1 point
18. ચાર્ટ , નકશા , કોઠા , ગ્રીટીસ કાર્ડ બનાવવા માટે નીચેનામાંથી કયો પ્રોગ્રામ વપરાય છે ? *
1 point
19. LAN......... *
1 point
20. ક્યાં પ્રોગ્રામમાં દ્રશ્ય અને શ્રાવ્ય બંનેનો ઉપયોગ એક સાથે કરી શકાય છે ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy