એકમ-:6  (અંગ્રેજ શાસનની ભારત પર અસર)
CREAT BY: હેમંત ગુર્જર ,ઉ.શિ. તેલાવીપુરા પ્રા.શાળા તા-જોટાણા, પ્રજ્ઞાબેન સોલંકી ઉ.શિ. મીઠા પ્રા.શાળા,તા: મહેસાણા
જોટાણા મિશ્ર સી.આર. સી.કેન્દ્ર , મીઠા સી.આર.સી. કેન્દ્ર
Sign in to Google to save your progress. Learn more
તમારું નામ *
તમારી શાળાનું નામ *
તમારા જિલ્લાનું નામ *
તમારા તાલુકાનું નામ *
ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ ? *
1 point
સતી થવાના રિવાજ પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે અમલમાં આવ્યો ? *
1 point
ભારતની આર્થિક સમૃદ્ધિ કઈ સદી સુધી સંગીત રહી હતી ? *
1 point
કોના સમયમાં મહેસુલ ઉઘરાવવાનું કામ કલેક્ટરને સોંપવામાં આવ્યું  ? *
1 point
ક્યા ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી ? *
1 point
સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે અમલમાં મૂક્યો ? *
1 point
ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ ની શરૂઆત કોણે કરી ? *
1 point
મહાત્મા ગાંધી અંગ્રેજી શિક્ષણ પદ્ધતિને ''સ્વરાજ્યની કેળવણી" કહી હતી. આ વિધાન ખરું  છે કે ખોટું તે જણાવો. *
1 point
ઈ.સ. 1770 માં બિહારમાં દારૂણ દુકાળ પડયો હતો. આ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. *
1 point
પ્રાચીન સમયથી ઢાકાની બારીક અને મુલાયમ અને દુનિયાભરમાં મોટી માંગ રહેતી. આ વિધાન ખરું  છે કે ખોટું તે જણાવો. *
1 point
ક્વિઝ અંગેનો આપનો પ્રતિભાવ જણાવશો. *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report