GK Test -77 ( ગુજરાતનો સાંસ્કૃતિક વારસો)
આજના સમયમાં જો સૌથી જરૂરી કઈ હોય તો તે જ્ઞાન છે, જનરલ નોલેજ એ દરિયા સમાન છે એમાં જેટલા ઊંડા ઉતરીશું એટલું કઈક નવું જાણીશું અને એટલે જ કઈક નવું જાણવા માટે અને સ્પર્ધાત્મક પરિક્ષા માં ઉપયોગી થાય તેવી માહિતી અહી ટેસ્ટ ના સ્વરૂપે મૂકી છે...રોજ ૧૦ પ્રશ્નો અને ૧૦ માર્ક્સનો ટેસ્ટ રેહશે. તો ટેસ્ટ આપો અને પોતાના જ્ઞાનમાં વધારો કરો....Best Of Luck....