ALL IS WELL TEST
અહીં બાળકો માટે સામાયિક કસોટી ની તૈયારી કરી શકે તે માટે ટેસ્ટ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી ટેસ્ટ દ્વારા સારી તૈયારી કરી શકે અને સામાયિક કસોટી અને ત્યાર બાદ જે પણ પરિક્ષા આવે તેમાં આત્મવિશ્વાસ સાથે સારા માર્ક્સ લાવી શકે.
Sign in to Google to save your progress. Learn more
ધોરણ -5, ગણિત
ભાગ અને પૂર્ણ
વિદ્યાર્થી નું નામ:- *
નીચે ચોકલેટ છે. અક્ષયે આ ચોકલેટ નો ચોથો ભાગ કવિતા ને, ત્રીજો ભાગ ઐશ્વર્યા ને , છઠ્ઠો ભાગ કરીના ને આપ્યો. બાકીનો ભાગ તે ખાઈ ગયો તો અક્ષયે કેટલો ભાગ મળ્યો? *
1 point
Captionless Image
નીચેના ધ્વજ મા લાલ આકૃતિ વાળો ભાગ આખા ધ્વજ નો કેટલો ભાગ રોકે છે? *
1 point
Captionless Image
આપણા ભારત ના રાષ્ટ્ર ધ્વજ મા કેસરી રંગ કેટલો ભાગ રોકે છે? *
1 point
નીચેની આકૃતિ મા પીળો રંગ કુલ આકૃતિ નો કેટલો ભાગ રોકે છે? *
1 point
Captionless Image
50 પૈસા  એ રૂપિયા નો કેટલામો ભાગ છે? *
1 point
100  સિક્કા નો 2/5 ભાગ એટલે કેટલા સિક્કા? *
1 point
તમે આખા દિવસ મા ત્રીજો ભાગ ઊંઘતા હો તો તમે કેટલી કલાક ઊંઘતા હશો? *
1 point
નીચેની આકૃતિ મા કાળો રંગ આકૃતિ નો કેટલો ભાગ રોકે છે? *
1 point
Captionless Image
વિદ્યાર્થી નું ધોરણ :- *
અફઘાનિસ્તાન ના ધ્વજ મા કાળો રંગ કેટલો ભાગ છે? *
1 point
કુલ 18 ટામેટા છે , તેનો 3/6 ભાગ એટલે કેટલા ટામેટા થાય? *
1 point
વિદ્યાર્થી ની શાળા નું નામ:- *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy