એકમ-:7  (આબોહવાકીય ફેરફાર)
CREAT BY: હેમંત ગુર્જર ,ઉ.શિ. તેલાવીપુરા પ્રા.શાળા તા-જોટાણા, પ્રજ્ઞાબેન સોલંકી ઉ.શિ. મીઠા પ્રા.શાળા,તા: મહેસાણા
જોટાણા મિશ્ર સી.આર. સી.કેન્દ્ર , મીઠા સી.આર.સી. કેન્દ્ર
Sign in to Google to save your progress. Learn more
તમારું નામ *
તમારી શાળાનું નામ *
તમારા જિલ્લાનું નામ *
તમારા તાલુકાનું નામ *
નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે ઠંડી પડે છે ? *
1 point
વિશ્વમાં ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? *
1 point
ગ્રીન હાઉસ ઇફેક્ટ માં કયો વાયુ સક્રિય ભાગ ભજવે છે ? *
1 point
નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે વરસાદ પડે છે ? *
1 point
પશુઓના ઉચ્છવાસ અને ચયાપચયની ક્રિયા દ્વારા કેટલા ટન મિથેન વાયુ નું સર્જન થાય છે ? *
1 point
ગ્લોબલ વોર્મિંગના કારણે મધપૂડા નામશેષ થઇ રહ્યા છે. આ વિધાન ખરું કે ખોટું તે જણાવો. *
1 point
CFC નુ ઉત્સર્જન ઇલેક્ટ્રોનિક્સ  ઉપકરણથી વધુ થાય છે. આ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. *
1 point
છેલ્લા સો વર્ષમાં પૃથ્વી પર........સેલ્સિયસ તાપમાન ની વૃદ્ધિ  જણાઈ છે. *
1 point
ઈ.સ. 1972માં પર્યાવરણને બચાવવા વિશ્વમાં દેશોની બેઠક મળી હતી ? *
1 point
ડાંગરની ખેતી દ્વારા કેટલા ટન મિથેન વાયુ નું સર્જન થાય છે ? *
1 point
ક્વિઝ અંગેનો આપનો પ્રતિભાવ જણાવશો. *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy