5 FEBRUARY 2022 CURRENT AFFAIRS
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. તાજેતરમાં મહારાષ્ટ્રનું ક્યુ શહેર ' ક્લાઈમેટ એક્શન પ્રાપ્ત ' કરનાર શહેર બન્યું ? *
1 point
2. " સેર્ગીયો મેટારેલા " ક્યાં દેશના નવા પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા ? *
1 point
3. 'ટાટા સ્ટીલ ચેસ ચેમ્પિયનશિપ 2022' કોણે જીતી ? *
1 point
4.  " Woman's Pan American Cup 2022 " કોણે જીત્યો  ? *
1 point
5. તાજેતરમાં " વર્લ્ડ ગેમ્સ એથ્લેટ ઓફ ધ યર 2021 " નો કોણે પુરસ્કાર જીત્યો ? *
1 point
6.IPL ની કઈ ટિમ ભારતની પ્રથમ 'યુનિકોર્ન સ્પોર્ટ્સ એન્ટરપ્રાઈઝ' બની છે  ? *
1 point
7. DRDL ના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણુંક થઈ ? *
1 point
8 . ક્યાં વ્યક્તિએ 1994 અને 2010 માં પદ્મશ્રી લેવાનો ઇનકાર કર્યો હતો ? *
1 point
9. ભુવનેશ્વર કુમાર IPL ની કઈ ટિમ માટે રમે છે ? *
1 point
10. મુંબઈ કયા રાજ્યની રાજધાની છે ? *
1 point
11. રોમ કયા દેશની રાજધાની છે ? *
1 point
12. પી.આર.શ્રીજેશ કયા રાજ્યના વતની છે ? *
1 point
13. CSK ની માર્કેટ વેલ્યુ કેટલા કરોડની છે ? *
1 point
14. DRDL નું પૂરું નામ જણાવો . *
1 point
15. સૂફી સંત ઈનાયત ખાન ક્યારે મૃત્યુ પામ્યા હતા ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy