ગુજરાત નોલેજ કવિઝ Part 11
વૈભવ આર ઉપાધ્યાય .પરસાંતજ  પ્રા.શાળા તાજિ.ખેડા
નામ લખી ધોરણ કે અન્ય  પસંદ કરી સાચો જવાબ આપો.
Sign in to Google to save your progress. Learn more
નામ *
ધોરણ *
(1)ગુજરાતના કેટલા જિલ્લા માંથી કર્કવૃત પસાર થાય છે? *
1 point
(2) વૈદિક કાળમાં ગુજરાતને કયા દેશ તરીકે જાણીતો હતો? *
1 point
(3) ઇજનેરી ઉદ્યોગમાં ગુજરાતનું કયું શહેર જાણીતું છે? *
1 point
(4) ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવે છે? *
1 point
(5) ગુજરાતનું સૌથી વધુ વૃક્ષો ધરાવતું નગર જણાવો. *
1 point
(6) ઉકાઇ યોજના ગુજરાતની કઇ નદી પર આવેલી છે? *
1 point
(7) ગુજરાતના કયા શહેરમાં ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય આવેલું છે? *
1 point
(8) કયું ખનીજ સમગ્ર એશિયામાં માત્ર ગુજરાતમાં જ મળે છે *
1 point
(9) ગુજરાતમાં કઈ જગ્યાએ એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ આવેલું છે?
1 point
Clear selection
(10) ગુજરાતના દરિયા કિનારે નાનામોટા  કેટલા બંદરો આવેલા છે? *
1 point
(11) ગુજરાતના જંગલો ના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? *
1 point
(12) રામપુરા અભ્યારણ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? *
1 point
(13) સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? *
1 point
(14) સીદીસૈયદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે?
1 point
Clear selection
(15) સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ ગુજરાતમાં કઈ જગ્યાએ થયો હતો?
1 point
Clear selection
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy