JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
ક્રિપ્ટોકરન્સી ( Crptocurrency)
Sign in to Google
to save your progress.
Learn more
૧. ક્રિપ્ટોકરન્સી બીજા ક્યા નામે ઓળખાય છે ?
1 point
A. વર્ચ્યુઅલ કરન્સી
B. આભાસી ચલણ
C . બધા
D. ગુપ્તચલણ
Clear selection
૨. બિટકોઈન ડોમેન રજિસ્ટર કયારે થયું ?
1 point
A .૧૮ ઓગસ્ટ,૨૦૦૮
B.૧૮ ઓગસ્ટ,૨૦૦૯
C. ૧૮ ઓગસ્ટ,૨૦૧૦
D. એક પણ નહિ.
Clear selection
3. જાપાનના ક્યા સોફ્ટવેર નિષ્ણાતે જાન્યુઆરી ૨૦૦૯ માં બિટકોઈન સોફ્ટવેર ઓપન સોર્સ તરીકે ઈન્ટરનેટ પર મુક્યો ?
1 point
A. સાતોશી નાકામોટો
B. સાતોશી નાકામોટ
C. નાકામોટો
D. એક પણ નહિ.
Clear selection
૪. બિટકોઈન એક જટિલ કમ્પ્યુટર પ્રક્રિયા દ્વારા તૈયાર થાય છે જેને શું કહે છે ?
1 point
A. બિટકોઈન માઈનિગ
B. માઈનિગ
C. બિટકોઈન
D . એક પણ નહિ.
Clear selection
૫. આભાસી ચલણ નીચેનામાંથી કયું નથી ?
1 point
A. બિટકોઈન,ટીથર
B. ઇથેરીયમ
c. રિપલ
D. એક પણ નહિ.
Clear selection
૬. બિટકોઈનનું ખરીદ-વેચાણ શાના પર થાય છે ? જેને બિટકોઈન વોલેટમાં સ્ટોર કરવામાં આવે છે.
1 point
A. આભાસી એડ્રેસ
B. વોલેટ
C. કોડ
D. એક પણ નહિ.
Clear selection
7. કોઈ વ્યક્તિ તેના ડિજિટલ વોલેટમાં ખરેખર હયાત હોય એટલા જ બિટકોઈનનો ઉપયોગ કરી શકે એ નક્કી કરવા કઈ TECHNOLOGYનો ઉપયોગ થાય છે ?
1 point
A. BITCOIN
B. BLOCKCHAIN
C. A અને B બંને.
D. એક પણ નહીં.
Clear selection
૮. ક્રિપ્ટોકરન્સી અને ઘણી બધી બાબતોની લેવડદેવડને સામૂહિક રીતે મંજૂર કરવાની અને સામૂહિક રીતે જ તેનો રેકોર્ડ જાળવવાની વ્યવસ્થા છે એટલે ?
1 point
A. BLOCKCHAIN TECHNOLOGY
B. CRPTOCURRENCY
C. A અને B
D. એક પણ નહીં.
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Help Forms improve
Report