19 JANUARY CURRENT AFFAIRS
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1.  અમેરિકન સિક્કા પર આવનાર પ્રથમ અશ્વેત મહિલા કોણ  બની ? *
1 point
2. તાજેતરમાં 20મો 'ઢાકા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ' જાન્યુઆરી ની કઈ કઈ તારીખ વચ્ચે યોજાયો છે ? *
1 point
3. ભારત પાસેથી ' બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ ' ખરીદનાર પ્રથમ દેશ ક્યો બન્યો છે ? *
1 point
4. ફોર્બ્સ 2021માં સૌથી વધુ કમાણી કરનાર એથ્લેટમાં પ્રથમ ક્રમાંકે કોણ રહી છે ? *
1 point
5. તાજેતરમાંકઈ બેન્ક  ભારતમાં સૌથી વધુ પસંદગીની UPI લાભાર્થી બેંક બની છે ? *
1 point
6. તાજેતરમાં "સિડની ટેનિસ ક્લાસિક ટુર્નામેન્ટ" નો ખિતાબ કોણે જીત્યો છે  ? *
1 point
7. કોણે  પોતાની આત્મકથા 'ઇન્ડોમિટેબલ' લોન્ચ કરી ? *
1 point
8.  સ્ટીમ એંજિન શોધક સ્કોટિશ જેમ્સ વોટ નો જન્મદિવસ ક્યારે મનાવવામાં આવે છે ? *
1 point
9. "ભ્રમહો સભા" તરીકે કોણ ઓળખાય છે ? *
1 point
10.  મહારાણા પ્રતાપસિંહ નો નિર્વાણદીવસ ક્યારે મનાવવામાં આવે છે ? *
1 point
11. "ઢાકા" ક્યાં દેશની રાજધાની છે ? *
1 point
12. "મનીલા" ક્યાં દેશની રાજધાની છે ? *
1 point
13. Paytm પેમેન્ટ બેંકનું મુખ્યમથક ક્યાં આવેલું છે ? *
1 point
14. મેવાડના હિંદુ રાજપૂત રાજા કોણ હતા ? *
1 point
15. વિધુતપ્રવાહ નો SI એક શું છે ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy