Know & Grow G.K.Test 3 (Gujarat)
PAT WITH TECH માં આપનું સ્વાગત છે.Know & Grow G.K.Test 3 (Gujarat) નો આમાં સમાવેશ કરવામાં આવેલ છે.
Sign in to Google to save your progress. Learn more
Email *
નામ *
શાળાનું નામ *
જિલ્લો *
ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો ક્યો જિલ્લો મોખરે છે ? *
1 point
નળ સરોવર ક્યા જિલ્લામાં આવેલુંં છે ? *
1 point
ગુજરાતનું સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં છે ? *
1 point
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કેટલી સીટો છે ? *
1 point
ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ? *
1 point
ગુજરાત રાજ્યની સૌથી લાંબી નદી કઇ છે ? *
1 point
ગુજરાત રાજ્યનું રાજ્ય ફળ ક્યું છે ? *
1 point
ગુજરાત રાજ્યનું રાજ્ય વૃક્ષ ક્યું છે ? *
1 point
પટોળા માટે ક્યુંં શહેર જાણીતું છે ? *
1 point
સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઇ છે ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy