NMMS SCIENCE TEST-7
Hemantbhai Gajubhai Dubla
Assistant Teacher
Prathmik Shala Dahad
Ta-Umbergaon Di-Valsad
CRC-Solsumba
9638561044
આપનું પુરું નામ *
શાળાનું નામ *
તાલુકો *
જિલ્લો *
આપ કોણ છો? *
1. તરુણોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ, કારણ કે... *
2 points
2. વસ્તુ પર બળ લાગે છે, તેનો અર્થ.... *
2 points
3. બે વિદ્યુતભાર વચ્ચે લાગતુ બળ કયું છે? *
2 points
4. પાત્રમાં ભરેલા પ્રવાહી ની ઊંચાઈ ઘટે, તો... *
2 points
5. એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર      (લંબરૂપે)લાગતા બળ ને શું કહે છે ? *
2 points
6.નીચેની આકૃતિમાં એક ઈંટ ને ત્રણ જુદી જુદી રીતે ટેબલ પર મુકેલ છે તો ટેબલ પર ઈંટ દ્વારા લાગતું દબાણ... *
2 points
Captionless Image
7.નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પ્રથમ પાત્રમાં પાણી રેડતા બધા પાત્રોમાં પાણી ભરાય છે અને તેની સપાટી બધા પાત્રોમાં સમાન જોવા મળે છે આ સ્થિતિ માટે નીચેનામાંથી કયું પરિબળ જવાબદાર છે ? *
2 points
Captionless Image
8. ઉપરના પરિપથ માં જ્યારે સ્વીચ બંધ કરવામાં આવે છે ત્યારે કંપાસની ચુંબકીય સોય આવર્તન દર્શાવે છે જે બળ ના કારણે આ આ વર્તન થાય છે તેનું નામ જણાવો. *
2 points
Captionless Image
9. ધ્વનિ ની પ્રબળતા કયા એકમમાં દર્શાવવામાં આવે છે? *
2 points
10. ધ્વનિ કયાં પ્રસારણ પામતો નથી? *
2 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy