JNV: નફો ખોટ  1.1
જવાહર નવોદય   પરીક્ષા તૈયારી  ધો. 5
ALL IS WELL Edu ( https://rajdabhi94.blogspot.com )
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
એક pen રૂ. 25 મા વેચતા 25% નફો થાય છે. તો આ પેનની મૂ.કી. શુ હશે? *
1 point
એક  દુકાનદાર 15 ટેબલ રૂ. 400  દરે અને 15 ખુરશી રૂ. 150 ના દરે  ખરીદે  છે. વાહન ખર્ચ પેટે રૂ. 120 આપે છે તો તેણે  એક ટેબલ અને એક ખુરશી રૂ. 500 ના  દરે વેચે તો તેને નફો  થશે કે ખોટ ? કેટલા ટકા? *
1 point
એક ફળ વેચનાર રૂ. 240 મા એક ડઝન  કેળા વેચી 20% નફો મેળવે તો નફો કેટલા રૂ.  હશે? *
1 point
નારંગીની 5 પેટી રૂ. 150 ના ભાવે ખરીદી 25 % નફો મેળવવા પેટી કેટલા ભાવે વેચવી પડે? *
1 point
જયે એક સાયકલ 20 % નફા સાથે 2000 રૂ. મા ફેનીલ ને વેચી. ફેનિલે તેજ સાયકલ 15 % ખોટ સાથે સાક્ષીને વેચી. તો સાક્ષીએ સાયકલ કેટલા રૂપિયા મા ખરિદી હશે? *
1 point
એક મકાન રૂ. 500000 મા ખરિધ્યુ તેના પર 5% ખર્ચ કરી કલરકામ કરાવ્યુ . આ મકાન કેટલા રૂપિયામા વેચવામા આવે તો 10 % નફો મળે? *
1 point
Required
બચત ફાળામા રવિના, ભુમિકા અને મિત્તલ નો ભાગ અનુક્રમે 3:12:5 ના પ્રમાણ મા છે. તો ભુમિકાની બચત કેટલા ટકા હશે? *
1 point
25 ના 0.25 મેળવવા તેને (25 ને) કેટલા વડે ગુણવા પડે? *
1 point
48000 ના 0.2 % કેટલા થશે? *
1 point
પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી 50 મા વિભાજ્ય સંખ્યા કેટલા ટકા છે? *
1 point
જોડાવ અમારા PSE-નવોદય પરીક્ષાની તૈયારી ગ્રૂપ માં
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy