ક્વિઝ,વિજ્ઞાન,ધોરણ-7,એકમ-1 :   વનસ્પતિમાં પોષણ
મેમકિયા અલ્પેશ કુમાર જગદિશ ભાઈ
આસિસ્ટન્ટ ટીચર (ધોરણ ૬થી૮)
શ્રી કડમાળ પ્રાથમિક શાળા-કડમાળ
સી.આર.સી. - સુબીર
મુ-કડમાળ તા-સુબીર જી-ડાંગ
Sign in to Google to save your progress. Learn more
કયા સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે છે? *
1 point
પર્ણના પર્ણરંધ્રોની આસપાસ રક્ષકકોષો આવેલા છે. *
1 point
વનસ્પતિ પ્રકાશસંશ્ર્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક શામાંથી તૈયાર કરે છે? *
1 point
મનુષ્ય પોતાનો ખોરાક જાતે બનાવે છે. *
1 point
નીચેના પૈકી કઈ વનસ્પતિ કીટાહારી છે ? *
1 point
લીલ અને ફૂગના સહજીવન જીવતા સજીવને..............કહે છે.
1 point
Clear selection
વનસ્પતિ પ્રકાશસંશ્ર્લેષણની પ્રક્રિયા દરમિયાન ઓકિસજન વાયુ હવામાં મુક્ત કરે છે. *
1 point
પ્રકાશસંશ્ર્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે? *
1 point
વનસ્પતિને તેની પ્રકાશસંશ્ર્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર નથી ? *
1 point
મશરૂમ સહજીવી સજીવ છે.
1 point
Clear selection
પર્ણોમાં સ્ટાર્ચની હાજરી તપાસવા.................... નું દ્રાવણ વપરાય છે.
1 point
Clear selection
ચણા, વાલ,વટાણા, મગ વગેરે કઠોળ વર્ગની વનસ્પતિઓ છે. *
1 point
લાઈકેન એ કયાં બે સજીવો વચ્ચેનું સહજીવન છે? *
1 point
પ્રકાશસંશ્ર્લેષણની પ્રક્રિયા થવા માટે વનસ્પતિના પર્ણોમાં હરિતદ્રવ્ય હોવું જરૂરી છે. *
1 point
મૂળ ને વનસ્પતિ નું રસોડું કહે છે. *
1 point
નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિતદ્રવ્ય હોય છે? *
1 point
વનસ્પતિ પ્રાણીઓની જેમ પરાવલંબી છે. *
1 point
..............ને વનસ્પતિ નું રસોડું કહે છે. *
1 point
કઈ ફૂગ ખોરાકમાં વપરાય છે ? *
1 point
અમરવેલ મૃતોપજીવી વનસ્પતિ છે.
1 point
Clear selection
વિનસ મક્ષીપાસ................વનસ્પતિ છે.
1 point
Clear selection
નીચેના પૈકી કઈ વનસ્પતિ પરોપજીવી પોષણ મેળવે છે ? *
1 point
રાઈઝોબિયમ બેકટેરીયા કઠોળ વર્ગની વનસ્પતિ નાં પર્ણોમાં રહેલાં છે. *
1 point
કાર્બોદિત નાં ઘટક તત્વો કયાં છે ? *
1 point
નીચેના પૈકી કઈ વનસ્પતિ મૃતોપજીવી પોષણ મેળવે છે? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy