JNV : ભાષા કસોટી- 24
જવાહર નવોદય   પરીક્ષા તૈયારી
ALL IS WELL Edu ( https://rajdabhi94.blogspot.com )
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
નિચે એક ફકરો આપેલ છે. તેની નીચે  પાંચ પ્રશ્નો આપેલા છે તેના જવાબ યોગ્ય વિકલ્પ માંથી પસંદ કરો.
ફકરો-1
વિકાસશીલ દેશોમાં જયાં વધુ પડતા લોકો ખેતી પર આધાર રાખે છે , ત્યાં વિકસિત દેશોમાં કેટલાક લોકોજ ખેતી કરે છે . ભારત એક વિકાસશીલ દેશ છે , અને અહીંની વધુ પડતી આબાદી ગામડાઓમાં છે . ગામડાના વધુ પડતા લોકો ખેતી કરે છે . ગરીબી , અશિક્ષા અને આધુનિક ટેકનોલોજીના અભાવના કારણે ગામડાઓમાં પ્રગતિ અત્યંત ધીમી છે . પૈસાની ખૂબ તંગીના કારણે કિસાન અધિક ઉત્પાદન માટે આધુનિક પ્રકારથી ખેતી કરી શકતા નથી . તેમને આના માટે શાહુકારો પાસેથી ઊંચા વ્યાજ દર પર લોન લેવી પડે છે . આ ઉપરાંત સિંચાઈ માટે પ્રકૃતિની કૃપા પર તેમને નિર્ભર રહેવું પડે છે . પરિણામ સ્વરૂપ પાક ( ઉપજ ) ના વધુ પડતો ભાગ દેવું અને તેના પર લાગેલ વ્યાજના રૂપમાં તેમને આપી દેવો પડે છે . અંતમાં તેમની સ્થિતિ દયનીય જ બની રહે છે અને તેમનો વિકાસ અટકી જાય છે .
ભારત કેવો દેશ છે? *
1 point
વિકસિત દેશોમાં... *
1 point
ભારતમાં ગામડાઓની પ્રગતિ ધીમી છે *
0 points
ગ્રામીણ ખેડૂત આધુનિક કૃષિ પ્રણાલીને કેમ અપનાવી શકતા નથી? *
1 point
ભારતીય ખેડૂતો પૈસા માટે કોના પર નિર્ભર છે? *
1 point
ફકરો 2
સિંહ અને વાઘ જેવા પ્રાણીઓ પણ જેનાથી ડરતાં ફરે એ ગેંડો ખૂબ જ મજબૂત પ્રાણી છે . ભારતના ગેંડાના નાક ઉપર અણીદાર શિગડું હોય છે , ભારત અને આફ્રીકા ગેંડાના ઘર છે , ભારતમાં તે બંગાળ , આસામ અને નેપાળમાં વસે છે . હિમાલયના તરાઇ જંગલોમાં દક્ષિણ ભારતના મૈસુર પ્રદેશમાં અને શ્રીલંકાના જંગલોમાં ગેંડાની ઘણી વસ્તી છે . આફ્રીકાના જંગલના ગેંડા ભારતના ગેંડા કરતા મોટા હોય છે , આફ્રીકોના ગેંડા પર બે શિગડા હોય છે . ગેંડાની ચામડી જાડી અને ભિંગડાવાળી તથા ખરબચડી હોય છે . અગાઉના વખતમાં તેના ચામડામાંથી તલવારના ઘા ઝીલી શકે તેવી ઢાલ બનાવવામાં આવતી હતી . તેનું વજન ૨૦૦૦ કિલો જેટલું હોય છે . ગંડો મજબૂત પ્રાણી છે . તેના અપાર બળને કારણે ગમે તેવા ગાઢ જંગુલમાં ઝાડી ઝોખરા તોડીને પણ તે રસ્તો બનાવી શકે છે . હાથી જેવા પ્રાણીને પણ શિંગડું ભોંકીને તે નસાડી મૂકે છે તો બીજા પ્રાણીનું તો શું ગજું ! સિંહ , વાઘ અને હાથી જેવાં પ્રાણીઓને ડરાવનારો ગેંડો પણ ભાજીપાલો ખાઈને જીવે છે !
આ ફકરામાં ગેંડા થી ડરતા કયા કયા પ્રાણીઓ ની વાત કરવામાં આવી છે? *
1 point
ભારત અને આફ્રિકાના ગેંડા માં શું તફાવત રહેલો છે? *
1 point
અપાર બળવાળો ગેંડો નીચેનામાંથી શું નથી કરતો? *
1 point
"ગેંડો પણ ભાજીપાલો ખાઇને જીવે છે " આ વાક્યમાં વપરાયેલ ભાજીપાલો શબ્દ ના આધારે ગેંડો કેવું પ્રાણી છે? *
1 point
અગાઉના વખતમાં ગેન્ડાના ચામડામાંથી ઢાલ બનાવવામાં આવતી હતી કારણકે... *
1 point
જોડાવ અમારા PSE-નવોદય પરીક્ષાની તૈયારી ગ્રૂપ માં
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy