SCHOOL INSPECTOR -10 ક્વિઝ
Sign in to Google to save your progress. Learn more
નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
14 વર્ષ સુધી ફરજીયાત શિક્ષણ એ કઈ શિક્ષણ નિતિ મા સમાવિષ્ટ મુદ્દો છે? *
1 point
રાષ્ટ્રીય શિક્ષણ નિતિ 1986 અમલ મા આવી ત્યારે કોણ વડાપ્રધાન પદે હતુ? *
1 point
ત્રિજી શિક્ષણ નિતિ 2020 માટે કેટલા આયોગ બનાવવામા આવ્યા છે? *
1 point
રાષ્ટ્રીય શિક્ષણ નિતિ 2020  ના અધ્યક્ષ કે.કસ્તુરીરંગન નો હોદ્દો ક્યો છે? *
1 point
રાષ્ટ્રીય શિક્ષણ નિતિ 2020  ના અધ્યક્ષ કે.કસ્તુરીરંગન ઉપરાંત કેટલા સભ્યો અયોગ મા હતા? *
1 point
પી.વી.નરસિમ્હા રાવ વડા પ્રધાન ના સમયે  રાષ્ટ્રીય શિક્ષણ નિતિ 1986 મા સુધરો ક્યા વર્ષ મા થયો? *
1 point
રાષ્ટ્રીય શિક્ષણ નિતિ 2020  નો ડ્રાફ્ટ કેટલા પેજનો અને કેટલી ભાષા મા  ભાષાંતર કતેલ છે? *
1 point
રાષ્ટ્રીય શિક્ષણ નિતિ 2020   મા વર્ષ 2035 સુધીમા કેટલા % ગ્રોસ એનરોલમેંટ રેશિયો  રાહવામા આવ્યો છે? *
1 point
ઈ.સ. 1947 મા ભારતના પ્રથમ શિક્ષણ મત્રી કોણ હતા? *
1 point
ભારતની શિક્ષણ પ્રણાલી વિકસાવવા કેંદ્ર સરકારે  નિચે મુજબ ના આયોગ ( કમીશન) ની રચના કરી- જેમાંથી ક્યા આયોગ નુ વર્ષ ખોટુ છે? *
1 point
રાષ્ટ્રીય શિક્ષણ નિતિ 1968 માટે નેશનલ એજ્યુકેશન આયોગની સ્થાપના ક્યા વર્ષ મા કરી હતી? *
1 point
કઈ શિક્ષણ નિતિ મા શિષ્યવ્રુતિ , એસ,સી, એસ,ટી,  તેમજ મહીલા માટે અનામત નો મુદ્દો સમેલીત હતો? *
1 point
IGNOU ની સ્થાપના કઈ શિક્ષણ નિતિ નિ નિપજ છે? *
1 point
1986 ની શિક્ષણ નિતિ નો રિપોર્ટ  સોપાયા  બાદ કેટલી બેઠકો થઈ? *
1 point
NCERT  દ્વારા પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ માટે રાષ્ટ્રિય અભ્યાસ્ક્રમ અને શૈક્ષણિક માળખુ  કેટલા વર્ષ સુધીના બાળકો માટે નક્કિ થયા છે? *
1 point
શાળા,શિક્ષકો માટે
"Whatsapp' ગ્રુપ  ::-http://bit.ly/3pZAJHc

" Telegram" ::-https://t.me/joinchat/oKVU4rq_5yBkNmU1
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy