કાયદો ટેસ્ટ નં:-૫
Sign in to Google to save your progress. Learn more
Name *
Email *
સ્વબચાવનો હક્ક  ( રાઈટ ટુ પ્રાઈવેટ ડીફેન્સ  )  કઈ કલમમાં સમાવાયેલ છે  ? [ Police Constable 2015 ] *
1 point
Required
‘અ’  એ  ‘બ’ ના ઘરમાંથી ઘરેણાની બેગ લઈને ભાગે છે .  બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે . તે પોતાના ચપ્પુથી ચોકીદારોને ઘાયલ કરીને ભાગી જાય છે . અહીં ‘અ’ એ ક્યો ગુનો કર્યો છે ? { Police Constable 2015 ] *
1 point
Required
ભારતીય ફોજદારીધારો એટલે...  { Police Constahle 2015 ] *
1 point
Required
નીચેના માંથી કયું વિધાન સાચું છે ? { Police Constable 2015 ] *
1 point
Required
IPC -  498  - ક મુજબ ત્રાસ એટલે.. | Police Constable 2015 *
1 point
Required
IPC  મુજબ  | Police Constable 2015 | *
1 point
Required
ચોરી માટે નીચેના માંથી કયું વિધાન ખોટું છે ? [ Police Constable 2015 | *
1 point
Required
સ્ત્રીને સાસરિયાં દ્વારા શારીરિક ,  માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઈ કલમ હેઠળ થાય છે ? [ Police Constable 2012 | *
1 point
Required
ઈ.પી.કો. કલમ 420 શાને લગતી છે ? [ Police Constable 2012 | *
1 point
Required
ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે ? [ Police Constable 2012 ] *
1 point
Required
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy