ધોરણ : 8, પ્રથમ સત્ર, વિષય : વિજ્ઞાન, પ્રકરણ : 4, પદાર્થો : ધાતુ અને અધાતુ
કસોટી નિર્માતા : શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયા
શાળા : શ્રી દીઘલીયા પ્રાથમિક શાળા 
ગામ : દીઘલીયા, તા. વાંકાનેર, જિ. મોરબી
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ : *
ધોરણ : *
શાળાનું નામ : *
તાલુકાનું નામ : *
જિલ્લાનું નામ : *
કસોટી આપ્યા તારીખ : *
MM
/
DD
/
YYYY
(1) નીચે પૈકી કયું ધાતુ તત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરુપમાં હોય છે ? *
1 point
(2) નીચે પૈકી ક્યું અધાતુ તત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે ? *
1 point
(3) કઈ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે ? *
1 point
(4) ક્યું ધાતુ તત્ત્વ રાસાયણિક દૃષ્ટિએ ઘણું જ સક્રિય છે ? *
1 point
(5) નીચે પૈકી ધાતુ તત્વ ક્યું છે ? *
1 point
(6)  નીચે પૈકી અધાતુ તત્ત્વ ક્યું છે ? *
1 point
(7) કઈ ધાતુના બારીક તાર ખેંચી શકાય છે ?  (તણાઉપણાનો ગુણ) *
1 point
(8) કઈ ધાતુ ચપ્પા વડે કાપી શકાય એવી નરમ હોય છે ?   *
1 point
(9) કઈ ધાતુની પટ્ટીને જ્યોત પર ગરમ કરવાથી સફેદ પ્રકાશિત જ્યોતથી સળગે છે ? *
1 point
(10) કઈ ધાતુ ઉત્તમ વિદ્યુતવાહક છે ? *
1 point
(11)  ક્યો ઑકસાઈડ ભીના લાલ લિટમસને ભૂરો બનાવે છે ?   *
1 point
(12) કઈ ધાતુ ઠંડા પાણી સાથે તરત જ રાસાયણિક પ્રક્રિયા અનુભવે છે ? *
1 point
પ્રકરણ -4 પદાર્થો : ધાતુ અને અધાતુનો Video જુઓ.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy