શિક્ષક સજ્જતા ક્વિઝ ૩
✏ શિક્ષક સજ્જતા GCRET,RTEI આધારીત ક્વિઝની ઓનલાઈન ટેસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે.   શિક્ષક સજ્જતા કવિઝ ૩ માં  જ્ઞાન મળી રહે તે આધારીત ક્વિઝ માટે આ નમ્ર પ્રયાસ કરેલ છે. આ ક્વિઝમાં પ્રત્યેક દિવસે ભાગ લેનાર પ્રથમ 100 વ્યકિતને E-mail પર પ્રમાણપત્ર આપવામાં આવશે... આપનું E-mail Address સાચું લખવા વિનંતી.
✍️ Quiz Made By : BRC BHAVAN DHOLERA  
Email *
Your School Name *
Full Name(English Capital Latter) *
MOBILE NUM. *
DISTRICT NAME જીલ્લા નું નામ *
(૧) G.C.E.R.T. નો મુખ્ય ઉદ્દેશ શું છે? *
1 point
2.  ગુજરાત માં માહિતિ અધીકાર અધીનિયમ અંગે કયા નિયમો અમલમાં છે ? *
1 point
3.ગુજરાત રાજય પરીક્ષા બોર્ડની રચના કયા નિયમ અનૂસાર કરવામાં આવી છે? *
1 point
4.  G.C.C.R.T. ની સ્થાપના કયારે કરવામાં આવી ? *
1 point
5 શિક્ષણ અંગેની સંસ્થા IITE નું પૂરું નામ શું છે ? *
1 point
6.રાજય પરીક્ષા બોર્ડ ની ઓફીસીયન વેબ સાઇટ નું સાચું URL (એડ્રેસ) જણાવો. *
1 point
7. RTI-2005 અન્વયે માહિતિ મેળવવા કયા નમૂનામાં અરજી કરવી પડે ? *
1 point
8.G.C.E.R.T. કયા માસિક અંકનું પ્રકાશન કરે છે ? *
1 point
9. RTE અમલમાં આવ્યા પછી કેટલા સમયમાં S.M.C. ની રચના કરવી જરૂરી છે ? *
1 point
10. ગુ.રા.શા.પા.પુ.મંડળ કયા ધોરણના પાઠયપુસ્તકોનું પ્રકાશન કરે છે ? *
1 point
11.નીચેનામાંથી કઇ પરીક્ષા રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે? *
1 point
12.RTI-2005 અન્વયે માહિતિ મેળવવા અરજી કઇ રીતે કરી શકાય ? *
1 point
13.NUEPA કોને તાલીમ આપવાનું કાર્ય કરે છે ? *
1 point
 14. RTI-2005 અન્વયે ઇલેક્ટ્રોનીક મીડીયા દ્વારા કરેલી અરજી માટે કેટલા દિવસમાં ફી ભરવી પડે ? *
1 point
15.G.C.S.R.T. નીચેનામાંથી કયા કાર્યોનું આયોજન કરે છે ? *
1 point
Next
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy