2. પ્રાણીઓમાં પોષણ
ધોરણ 7 , વિજ્ઞાન અને ટેકનોલોજી
કસોટી બનાવનાર :-
ક્રુતીકાબેન આર. ટંડેલ , ( M.Sc., B.ed.)
પ્રાથમિક શાળા હનવતપાડા .
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળા નામ *
જીભનું ટેરવુ ક્યો સ્વાદ ઝડપથી પારખે છે? *
પુખ્તવયની વ્યક્તીને કુલ કેટલા દાંત હોય છે? *
કડવો સ્વાદ જીભનાં ક્યા ભાગમાં આવે છે? *
જઠર માં શાનું અંશત: પાચન થાય છે? *
નાના આંતરડાની લંંબાઇ આશરે ........ મીટર હોય છે. *
ગાય જેવા પ્રાણીઓમાં ............. નામનાં જઠર હોય છે. *
અજગરની ખોરાક લેવાની પદ્ધતી નીચે પૈકી કઇ છે? *
અમીબા ખોરકને શેના વડે પકડે છે? *
રસાંકુરો ક્યા આવેલા હોય છે? *
ચરબીનાં પાચનમાં મહત્વનો ભાગ કોણ ભજવે છે? *
નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.
નાનું આંતરડુ એ મોટા આંતરડા કરતા વધારે લાંબુ હિય છે. *
નાના આંતરડાનાં શરુઆતનાં ભાગને પકવાશય કહે છે. *
મોટા આંતરડામાં ખોરાકનું પાચન થતુ નથી. *
અમીબા બહુકોષી સજીવ છે. *
શૈશવકાળ દરમિયાન 6 થી 8 વર્ષની ઉમરે દાંત પડી જાય છે આવા દાંત ને દૂધિયા દાંત કહે છે. *
ઓનલાઇન કસોટી માટે નીચેની લિંક પર દરેક વિષય ની કસોટી મુકવામાં આવશે.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy