Std:5,Maths,Unit:8
Created By:-
ઇલાબેન એન.પટેલ
ઝંડા પ્રાથમિક શાળા,કપડવંજ,ખેડા
Sign in to Google to save your progress. Learn more
 તમારું નામ લખો *
 તમારી શાળાનું નામ લખો *
જિલ્લાનું નામ લખો *
Std:5,Maths,Unit:8
નકશા આલેખન
1. ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે ?
1 point
Clear selection
2.  નકશા ના આધારે પ્રશ્નોના જવાબો આપો. *
1 point
2. નકશામાં રસ્તા ની જોડ માંથી કઈ જોડ કાટખૂણો બનાવે છે ?
2. નકશામાં રસ્તા ની જોડ માંથી કઈ જોડ કાટખૂણો બનાવે છે ?
3. જો તમે રાજપથ પર ચાલી રહ્યા હોય તો ઇન્ડિયા ગેટ પછી તમારી કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે ? *
1 point
4. નકશા નંબર ૪ ના આધારે પ્રશ્નોના જવાબ આપો. *
1 point
4. આમાંથી કઈ ઇમારત યમુના નદીની વધુ નજીક છે?
4. આમાંથી કઈ ઇમારત યમુના નદીની વધુ નજીક છે?
5. કઈ બે ઇમારતો વચ્ચે આરામગાહ છે ? *
1 point
6. આ નકશામાં કઈ મારત મીના બજાર થી વધુ દુર છે ? *
1 point
7. આરામ ગાહા નકશા માં કઇ દિશાએ આવેલું છે ? *
1 point
 પ્રશ્ન નંબર 8 થી 13 ના જવાબો નીચે આપેલા નકશા ને આધારે આપો
8.  જમ્મુ અને કાશ્મીરની ઉત્તરે  કોઈ રાજ્ય આવેલું છે? *
1 point
9. ગુજરાત ની પશ્ચિમે કયું રાજ્ય આવેલું છે ? *
1 point
10.  ગુજરાત રાજ્ય કઈ દિશામાં બતાવેલું છે ? *
1 point
11. દક્ષિણ દિશા તરફ જતા કયું રાજ્ય આવેલ નથી? *
1 point
12. નકશામાં મેઘાલય પૂર્વ દિશામાં છે આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો *
1 point
13. જમ્મુ કાશ્મીર દક્ષિણ દિશામાં આવેલું છે આ વિધાન સાચું છે કે ખોટું ? *
1 point
14. નીચે ના નકશા માં કયું બ્લેક બોર્ડ ની બરાબર સામે છે ? *
1 point
Captionless Image
15. નકશા પર 1 સેમી = 200 કિલોમીટરનું પ્રમાણમાપ હોય તો 5 સેમી = ________કિલોમીટર થાય ? *
1 point
આ ટેસ્ટ વિશે તમારો અભિપ્રાય જણાવો. *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy