21 JANUARY CURRENT AFFAIRS
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. વેસ્ટ ઈન્ડિઝના કયા ક્રિકેટરને 'નાઈટહુડ' નું બિરુદ આપવામાં આવ્યું ? *
1 point
2. તાજેતરમાં ક્યાં રાજ્યમાં '9 મી રાષ્ટ્રીય આઈસ મહિલા હોકી ટુર્નામેન્ટ' શરૂ થઈ ? *
1 point
3. તાજેતરમાં કયા રાજ્યમાં ' રોજગાર મિશન ' શરૂ કરવામાં આવ્યું ? *
1 point
4. દક્ષિણ આફ્રિકાએ પોતાનું પ્રથમ સેટેલાઇટ ક્યુ લોન્ચ કર્યું ? *
1 point
5. IFFCO ના ચેરમેન પદ પર બિરાજમાન થનાર પ્રથમ ગુજરાતી કોણ છે ? *
1 point
6. ત્રિપુરા,મેઘાલય અને મણિપુરના સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? *
1 point
7. ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિક જ્ઞાન ચંદ્ર ઘોષ નો જન્મ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? *
1 point
8. નીચેનામાંથી કોને 2011માં જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? *
1 point
9. નીચેનામાંથી કોને 1992 માં પદ્મભૂષણ અને 1965 ના પદ્મશ્રી પ્રાપ્ત થયો હતો ? *
1 point
10. સિમલા કયા રાજ્યની રાજધાની છે ? *
1 point
11. IFFCO નું મુખ્યાલય ક્યાં આવેલું છે ? *
1 point
12. " રોજગાર મિશન " ના ભાગ રૂપે છત્તીસગઢ પાંચ વર્ષમાં કેટલી રોજગારીની તકો ઉભી કરશે ? *
1 point
13. છત્તીસગઢ ના મુખ્યમંત્રી કોણ છે ? *
1 point
14. '9 મી મહિલા આઈસ રાષ્ટ્રીય મહિલા હોકી ચેમ્પિયનશીપ 2022 ' માં નીચેનામાંથી કઈ ટીમે ભાગ લીધો નથી ? *
1 point
15. મૃલાણીની સારાભાઈ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy