KK 005 : સ્પર્ધાત્મક પરિક્ષા ક્વિઝ
UDISHA -05   August 2023  

સરકારી વિનયન કોલેજ, મણીનગર, અમદાવાદ ના ઉદ્દીશા પ્રકલ્પ અંતર્ગત આ કસોટી પ્રકાશિત કરવામાં આવે છે. 

+ આ કસોટીમાં કુલ 30 બહુવિકલ્પ પ્રશ્નો છે જમાં દરેક પ્રશ્નના 2 ગુણ નક્કી કરેલ છે. 
+ આ કસોટી સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતાં યુવાનો માટે પ્રેક્ટીસ માટે છે. 
+ આ કસોટીનું પરિણામ અને સાચા ઉત્તરો તમારા EMAIL માં 15 તારીખે પ્રકાશિત કરવામાં આવશે. 
+ આ કસોટી એક જ વાર એક EMAIL ID નો ઉપયોગ કરી આપી શકાશે. 
Sign in to Google to save your progress. Learn more
Email *
1. કોટ્ટાયમ, કોઝીકોડ, વયનાડ, ઇડુક્કી વગેરે કયા રાજ્યના જિલ્લા છે? *
2 points

2. હાલ ઇન્ડિયન રેલવે કેટલાં ઝોનમાં વહેંચાયેલી છે?

*
2 points
3. નૉબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસ કયા દેશના છે? *
2 points
4. 'પંચાયતોની જોગવાઈઓ (અનુસૂચિત ક્ષેત્રોમાં વિસ્તરણ) અધિનિયમ'ના અમલીકરણ માટે કયા રાજ્ય/યુટીએ ડ્રાફ્ટ નિયમો બહાર પાડ્યા?
*
2 points
5.  G-20 માટે 'સહમતિ દસ્તાવેજ' બનાવવા માટે ભારત કયા દેશ સાથે સહયોગ કરી રહ્યું છે? *
2 points
6. કયા કેન્દ્રીય મંત્રાલયે 'સમુદ્ર' એપ લોન્ચ કરી? *
2 points
7. FIDE એ કઈ રમત સાથે જોડાયેલું ઇન્ટરનેશનલ ફેડરેશન છે? *
2 points
8. ‘સાગર સેતુ’ પોર્ટલ કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે?
*
2 points
9.  ઓરિસ્સાના હિલર દ્વીપનું નામ બદલીને કયું નવું નામ રખાયું છે? *
2 points
10.  જેનું વૈજ્ઞાનિક નામ Grewia Asiatica છે, એ ફળ કયું? *
2 points
11. કયું ભારતીય રાજ્ય પુરુષોની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટની 7મી આવૃત્તિનું આયોજન કરે છે?
*
2 points
12. તેલંગાણા રાજયનું પાટનગર કયું છે? *
2 points

13  તાજેતરના ડેટા મુજબ, છેલ્લા 14 વર્ષમાં ભારત દ્વારા કેટલા ટકા ગ્રીનહાઉસ ઉત્સર્જનમાં ઘટાડો થયો છે?

*
2 points
14. વેપાર ઉધોગ ક્ષેત્રે પદ્મભૂષણ – 2022 પુરસ્કાર મેળવનાર આમાંથી કોણ? *
2 points
15.  ગડધા રાંધ – એ કયા જિલ્લામાં રમાતા રાસનો એક પ્રકાર છે?
2 points
Clear selection
16. Protean EGov Technologies એ ONDC નો ઉપયોગ કરીને દેશભરમાં ક્રેડિટ સેવાઓને વધુ સુલભ અને સસ્તું બનાવવા માટે કઈ પેઢી સાથે ભાગીદારી કરી છે? *
2 points
17. વિડિઓ એનાલિટિક્સ દ્વારા મુસાફરોને મદદ કરતું 2022 માં દેશનું પ્રથમ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનનાર કયું એરપોર્ટ છે? *
2 points
18.  247-મિલિયન વર્ષ જૂની ગરોળી જેવા ઉભયજીવી 'Arenaepeton supinatus' કયા દેશમાં મળી આવી છે?
*
2 points
19.  ‘સર્વિસ બ્રેક’ શબ્દ કઈ રમત સાથે સંબંધિત છે? *
2 points
20.  નીચેનામાંથી ક્યો ભારતીય ક્રિકેટ ખેલાડી વિકેટકીપર રહેલ નથી? *
2 points
21.  રમતગમત ક્ષેત્રે પદ્મભૂષણ – 2022 પુરસ્કાર મેળવનાર આમાંથી કોણ છે? *
2 points
22.  ભારતીય સિવિલ સેવામાં પસંદગી પામેલ પ્રથમ ભારતીય કોણ હતા? *
2 points
23.  ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિધ્ધ છે? *
2 points
24.  ભૂતાનની રાજધાની કઈ છે? *
2 points
25.  કયા શહેરના મેટ્રો રેલ કોર્પોરેશને ‘કાર્બનલાઇટ મેટ્રો ટ્રાવેલ’ પ્રોગ્રામ શરૂ કર્યો છે? *
2 points
26.  કયા રાજ્યે ઈન્દિરા ગાંધી ફ્રી સ્માર્ટફોન યોજના 2023ની જાહેરાત કરી છે? *
2 points
27.  રામકૃષ્ણ પરમહંસને તેમના ક્યા વેદાંતિક ગુરુ પાસેથી ‘પરમહંસ’ની ઉપાધિ પ્રાપ્ત થઈ હતી? *
2 points
28. IPO બંધ થયા પછી શેર લિસ્ટ થવા માટેની નવી સમયરેખા શું છે? *
2 points
29.  કયા દેશે લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ માટે રાષ્ટ્રવ્યાપી માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (MDA) પહેલ શરૂ કરી? *
2 points
30.  .ભારતીય દંડ સંહિતા (IPC) ને બદલીને ભારત માટે કાનૂની સંહિતાનું સૂચિત નવું નામ શું છે? *
2 points
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy