Educate Girl Child 
 Girls Gurukul Brochure : https://www.smvs.org/cms/swaminarayan-dham-girls-gurukul 

        SMVSના આદ્ય સ્થાપક ગુરુદેવ પ.પૂ. બાપજીના સંકલ્પાનુસાર સમાજ સેવા ઉપક્રમે તથા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્ય ચરણોમાં અર્પણ કરેલ ભાવાંજલિ મુજબ SMVS સ્વામિનારાયણ ધામ ગર્લ્સ ગુરુકુલમાં અને ગર્લ્સ છાત્રાલયમાં જૂન 2020થી વિદ્યાર્થિનીઓને નિ:શુલ્ક અભ્યાસ તથા રહેવા – જમવાની તમામ સગવડ આપવામાં આવે છે.                                                           
       જો આપ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના ઉપર જણાવ્યા મુજબ નિ:શુલ્ક શિક્ષાવ્યવસ્થાના આ સેવાકાર્યમાં સ્વૈચ્છિક સહભાગી થવા ઇચ્છતા હોવ તો આ ફોર્મ Submit કરાવશો.

  વિદ્યાર્થિનીની દત્તક સેવા રકમ : 1 વિદ્યાર્થિનીની સેવા 45,000 ₹    
Sign in to Google to save your progress. Learn more
Next
Clear form
Never submit passwords through Google Forms.
This form was created inside of SMVS International HQ. Report Abuse