JNV: શતમાન 1.3
જવાહર નવોદય   પરીક્ષા તૈયારી  ધો. 5
ALL IS WELL Edu ( https://rajdabhi94.blogspot.com )
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
250  નારંગીમાંથી  50 નારંગી એક વર્ગ મા સરખા ભાગે વહેંચી દીધી તો બાકીની નારંગી સરખા ભાગે વહેંચીએ તો 10 વર્ગમા કેટલી કેટલી નારંગી આવે? *
1 point
320 ના 68 % ને સમાન શુ છે? *
1 point
3 મિટર એ 3 કિમી ના કેટલા ટકા થાય? *
1 point
એક શાળાની કુલ સંખ્યાના 40 % છોકરા છે. અને આજ શાળામા 540  છોકરીઓ ભણતી હોય તો આ શાળામા કેટલા છોકરા ભણતા હશે? *
1 point
વૈભવનો પગાર વિશેષ કરતા 25 % વધારે છે તો વિશેષનો પગાર વૈભવ ના પગાર કરતા કેટલા ટકા ઓછો હશે? *
1 point
એક મિશ્રણ મા ચંદી , સોનુ અને તાંબુ અનુક્રમે 12:5:3 ના પ્રમાણ મા ભેળવેલા છે તો મિશ્રણ મા કેટલા ટકા તાંબુ હશે? *
1 point
Required
બચત ફાળામા રવિના, ભુમિકા અને મિત્તલ નો ભાગ અનુક્રમે 3:12:5 ના પ્રમાણ મા છે. તો ભુમિકાની બચત કેટલા ટકા હશે? *
1 point
25 ના 0.25 મેળવવા તેને (25 ને) કેટલા વડે ગુણવા પડે? *
1 point
48000 ના 0.2 % કેટલા થશે? *
1 point
પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી 50 મા વિભાજ્ય સંખ્યા કેટલા ટકા છે? *
1 point
જોડાવ અમારા JNV-PSE પરીક્ષાની તૈયારી માટેના " WHATSAPP" ગ્રૂપ  મા
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy