JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
School Policies and Administration Unit 4 - Quiz 2
Sign in to Google
to save your progress.
Learn more
જી.સી.આર.ટી ની રચના ક્યારે કરવામાં આવી ?
0 points
૧૯૮૫
૧૯૮૮
૧૯૭૫
૧૯૯૦
Clear selection
ગુજરાતમાં CASE નું કેન્દ્ર ક્યાં આવેલુ છે ?
0 points
વડોદરા
અમદાવાદ
ગાંધીનગર
રાજકોટ
Clear selection
શિક્ષણની સર્વગ્રાહી નીતિ કઇ સાલ પછી દાખલ કરવામાં આવી ?
1 point
(A) ૧૯૮૩
(B) ૧૯૬૪
(C) ૧૯૮૬
(D) ૧૯૫૨
Clear selection
નીચેનામાંથી કોણ શિક્ષકોની નિમણૂક માટે પસંદગી સમિતિના સભ્ય તરીકે કામગીરી કરે છે ?
0 points
ઉચ્ચ શિક્ષણ કમિશન
એજ્યુકેશન ઇન્સ્પેકટર
જિલ્લા શિક્ષણાધિકારી
શિક્ષણ નિયામક
Clear selection
દેશભરમાં NCTE કેટલા ઝોનમાં વહેચાયેલ છે ?
0 points
૮
૪
૩
૨
Clear selection
DIET ંમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક મળી કુલ કેટલો સ્ટાફ હોય છે ?
0 points
૨૩
૪૫
૧૯
૩૦
Clear selection
રાષ્ટીય શિક્ષણ નીતિ ૧૯૮૬ માં સમગ્ર રાજ્યમાં કઇ તરાહ રાખવાની વાત કરેલ છે ?
0 points
સમાન શિક્ષણ
સમાન પાઠ્યક્રમ
સમાન અભ્યાસક્રમ
સમાન શાળા
Clear selection
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓાનાં જોડાણને માન્યતા આપવાનું કાર્ય કોણ કરે છે ?
0 points
જિલ્લા શિક્ષણાધિકારી
ઉચ્ચ શિક્ષણ કમિશ્નર
માધ્યમિક શિક્ષણ બોર્ડ
જિલ્લા શિક્ષણ અને તાલીમભવન
Clear selection
CASE ને આર્થિક સહાય કોણ આપે છે ?
0 points
NCTE
NCERT
U.G.C
GCERT
Clear selection
ગુજરાત સરકારે ધો.૧૦ના અંતે જાહેર પરીક્ષા લેવા માટે શાની રચના કરેલ છે ?
0 points
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ
ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ
ત્રણમાંથી એક પણ નહીં
Clear selection
માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ચૂટાયેલા સભ્યોની સંખ્યા કેટલી હોય છે ?
0 points
૧૨
૨૨
૩૨
૪૨
Clear selection
ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ક્યું સામયિક નિયમિત રીતે પ્રકાશિત કરે છે ?
0 points
જીવન શિક્ષણ
પ્રગતિશીલ શિક્ષણ
બાલસૃષ્ટિ
દ્રષ્ટિ
Clear selection
સમગ્ર વિશ્વના દેશો માટે શિક્ષણના સંદર્ભમાં કાર્ય કરતી સંસ્થા કઇ છે ?
0 points
યુનિસેફ
ડબ્લ્યૂ.એચ.ઓ.
યુનેસ્કો
ડબ્લ્યૂ.ટી.ઓ.
Clear selection
રાજ્ય શિક્ષણ ભવન દ્વારા ક્યા શિક્ષણ સુધારણાની નોંધપાત્ર કામગીરી કરવામાંઆવી હતી ?
0 points
પ્રાથમિક
માધ્યમિક
ઉચ્ચતર માધ્યમિક
ઉચ્ચશિક્ષણ
Clear selection
GCERT દ્વારા ક્યું ત્રિમાસિક સામયિક પ્રકાશીત કરવામાં આવે છે ?
0 points
ગણિત સેતુ
સાહિત્ય સેતુ
કલા સેતુ
વિજ્ઞાન સેતુ
Clear selection
પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે ઇ.સ ૧૯૮૭ થી કઇ યોજનાનો પ્રારંભ કરવામાં આવેલ હતો ?
0 points
શાલેય શિક્ષણ
ભૌતિક શિક્ષણ
ઑપરેશન બ્લેક બોર્ડ યોજના
મધ્યાનહ્ન ભોજન યોજના
Clear selection
માધ્યમિક શિક્ષણ પંચના અધ્યક્ષ કોણ હતા ?
0 points
સર વિલિયમ હંટર
અબ્બાસ તૈયબજી
માઇકલ સેડલર
લક્ષ્મણ સ્વામી મુદલિયાર
Clear selection
શાળા અને સમાજ વચ્ચે સમન્વય પ્રસ્થાપિત થાય તે માટે કઇ સમિતિની રચના કરવામાં આવે છે ?
0 points
DIET
BRC
CRC
VEC
Clear selection
પ્રાથમિક ઑપરેશન બ્લેક બૉર્ડ યોજનાનો પ્રારંભ ક્યારથી કરવામાં આવેલ હતો ?
0 points
૧૯૬૪
૧૯૭૬
૧૯૮૬
૧૯૮૭
Clear selection
માધ્યમિક શિક્ષણ પંચની રચના કઇ સાલમાં કરવામાં આવી હતી ?
0 points
૧૯૮૨
૧૯૦૨
૧૯૧૭
૧૯૫૨
Clear selection
પ્રાથમિક કક્ષાએ અભ્યાસ કરતા વિધાર્થીઓની ગુણવત્તા સુધારવા માટે ઇ.સ. ૧૯૯૨ માં શાની સ્થાપના કરવામાં આવી છે ?
0 points
NEP - ૧૯૮૬
POP - ૧૯૯૨
OB - ૧૯૮૭
MHRD - ૧૯૮૫
Clear selection
પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે ક્યા કાર્યક્રમ અમલીકરણ કરવમાં આવ્યું હતુ ?
0 points
PDA
DPEP
DIET
BRC
Clear selection
શિક્ષણનું સાર્વત્રિકરણ થાય સાથે સાથે ગુણવત્તામાં સુધારો થાય તે બાબત અંતર્ગત ઇ.સ. ૧૯૯૧ માં કઇ યોજના અમલમાં મૂકવામાં આવી હતી ?
0 points
બિહાર શિક્ષણ યોજના
ગુજરાત શિક્ષણ યોજના
કેરલ શિક્ષણ યોજના
કાશ્મીર શિક્ષણ યોજના
Clear selection
દરેક રાજ્યમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ્ની સ્થાપના કરવાની ભલામણ નીચેનામાંથી ક્યા કમિશને કરેલ હતી ?
0 points
હંટર કમિશન
સેડલર કમિશન
મુદ્લિયાર કમિશન
માધ્યમિક શિક્ષણ પંચ
Clear selection
માનવ સંશાધન વિકાસ મંત્રાલયનું વડું મથક ક્યાં આવેલુ છે ?
0 points
કાનપુર
ભોપાલ
હૈદરાબાદ
દિલ્લી
Clear selection
ભારતીય બંધારણની કઇ કલમ અન્વયે ભારતના પ્રત્યેક નાગરિક ને મફત,ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મળી શકે છે ?
0 points
કલમ - ૧૩
કલમ - ૩૧
કલમ - ૪૫
કલમ - ૫૪
Clear selection
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સેક્રેટરી તરીકે કોને ગણવામાં આવે છે ?
0 points
અધ્યક્ષ
ચેરમેન
મુખ્ય વહીવટી અધિકારી
સચિવ
Clear selection
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ક્યું સામયિક પ્રકાશિત કરે છે ?
0 points
પ્રત્યાયન
જીવન શિક્ષણ
માધ્યમિક શિક્ષણ પરીક્ષણ
પ્રગતિશીલ શિક્ષણ
Clear selection
માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ચૂટાયેલા સભ્યોની સંખ્યા કેટલી હોય છે ?
0 points
૧૨
૨૨
૩૨
૪૨
Clear selection
નીચેનામાંથી ક્યું સોપાન સી.ટી.ઇ નું સોપાન નથી ?
0 points
પ્રિસર્વિસ ઍજ્યુકેશન
ઇનસર્વિસ ઍજ્યુકેશન
આર્થિક સહાય
રિસર્ચ ઍજ્યુકેશન
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report