JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
( ગુજરાત સ્થાપના દિન વિશેષ કવિઝ)
સૂંઢા પ્રાથમિક શાળા ,તા -મહેમદાવાદ જિ -ખેડા રજૂ કરે છે ગુજરાત સ્થાપના દિન વિશેષ કવિઝ.નામ લખી અન્ય માહિતી ભરી કવિઝ આપી શકાય.જે નામ લખશો એજ નામ નું સર્ટી આવશે .વૈભવ ઉપાધ્યાય .તા મહેમદાવાદ જિ ખેડા.9662050186
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
Email
*
Your email
પૂરું નામ
*
0 points
Your answer
શાળાનું નામ
Your answer
(1) ગુજરાતનો સ્થાપના દિવસ જણાવો.
*
1 point
22 મેં 1960
1 મેં 1960
5 મેં 1960
(2) ગુજરાત રાજ્ય કયા રાજ્યમાંથી અલગ થયું?
*
1 point
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
ભૃહદ મુંબઈ
(3) ઇ.સ 2010માં ગુજરાતની સ્થાપના કેટલા વર્ષ પૂર્ણ થયા હતા?
*
1 point
50
55
100
(4)ઇ. સ 2010ના વર્ષને ગુજરાતને ક્યુ નામ આપી ઉજવવામાં આવ્યું?
*
1 point
ગરવી ગુજરાત
સ્વર્ણિમ ગુજરાત
ઉજ્વળ ગુજરાત
(5) કયા આંદોલન હેઠળ અલગગુજરાત રાજ્ય સ્થાપના કરવામાં આવી હતી?
*
1 point
સ્વદેશી આંદોલન
મહાગુજરાત આંદોલન
દાંડીયાત્રા
(6) કયા એક્ટ હેઠળ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી?
*
1 point
રોલેટ એક્ટ
ન્યૂ સ્ટેટ બિલ્ડ એકટ
સ્ટેટ રીઓર્ગનાઈઝેશન એક્ટ
(7) મહાગુજરાત આંદોલન સાથે જોડાયેલા કયા નેતાને આપણે ઇન્દુચાચા તરીકે ઓળખીએ છીએ?
*
1 point
ઇન્દુલાલ યાજ્ઞિક
મોરારજી દેસાઈ
ભાઈકાકા
(8) શેના આધારે ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી
*
1 point
વસ્તીના
વિસ્તારના
ભાષાના
(9) ગુજરાતની સ્થાપના સમયે ના મુખ્યમંત્રી નું નામ જણાવો.
*
1 point
બળવંતરાય મહેતા
જીવરાજ મહેતા
સરદાર વલ્લભભાઈ પટેલ
(10) ગુજરાતની સ્થાપના સમયે ભારતના વડાપ્રધાનનું નામ જણાવો.
*
1 point
મોરારજી દેસાઈ
જવાહરલાલ નહેરુ
ઇન્દિરા ગાંધી
(11) 1 મેં 2020 ના દિવસે ગુજરાતની સ્થાપનાને કેટલા વર્ષ પૂર્ણ થયા?
*
1 point
59
60
61
(12)મહા ગુજરાત આંદોલનના પ્રણેતા જણાવો .
*
1 point
મોરારજી દેસાઈ
ઇન્દુલાલ યાજ્ઞિક
સરદાર વલ્લભભાઈ પટેલ
(13) નવા બનેલા ગુજરાત રાજ્યની પ્રથમ રાજધાની કઇ હતી?
*
1 point
ગાંધીનગર
દિલ્હી
અમદાવાદ
(14) ગુજરાત રાજ્યના ઉદઘાટક નું નામ જણાવો.
*
1 point
મોરારી બાપુ
રવિશંકર મહારાજ
પ્રમુખસ્વામી મહારાજ
(15) ગુજરાત રાજ્યની રચના સમયે ભારતના રાષ્ટ્રપતિ નું નામ જણાવો.
*
1 point
ડો.રાધાકૃષ્ણ
ડો. રાજેન્દ્ર પ્રસાદ
ગાંધીજી
Submit
Page 1 of 1
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms