JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
પાઠ-5 શરદી ના પ્રતાપે
ધોરણ 5 ગુજરાતી
Created by-
જીજ્ઞાબેન વાઘેલા.
શ્રી ગોપડેરી પ્રાથમિક શાળા.
શિહોર. &
અમિતકુમાર પરમાર.
શ્રી ભૂતડીયા પ્રાથમિક શાળા.
પાલીતાણા.
M.9909162656
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
વિદ્યાર્થીનું નામ
*
Your answer
શાળાનું નામ
*
Your answer
તાલુકાનું નામ
*
Your answer
આ પાઠ ના લેખક નું નામ પસંદ કરો.
1 point
ધર્મેન્દ્ર માસ્તર
મધુરમ
જ્યોતીન્દ્ર દવે
Clear selection
આ પાઠ માં કઈ બીમારી ની વાત થઇ છે?
1 point
ઉધરસ
તાવ
શરદી
Clear selection
આ વાર્તાને કયા સ્વરૂપે લખાઈ છે?
1 point
નવલકથા
સુરજ કથા
હાસ્ય કથા
Clear selection
આ વાર્તા શેમાંથી લેવામાં આવી છે?
1 point
રેતીની રોટલી
દવે ની વાર્તા
હાસ્ય મોતી
Clear selection
નીચેનામાંથી લેખકને શું પીવા મળ્યું હશે?
1 point
કોફી
કોકો
ચા
Clear selection
લેખક બીજાના ઘરે ગયા હતા.
1 point
ખોટું
સાચું
Clear selection
શરદી લેખકને થઈ હતી.
1 point
ખોટું
સાચું
Clear selection
શરદીને લીધે સદ્ગૃહસ્થને સાંભળવામાં તકલીફ હતી
1 point
હા
ના
Clear selection
આ વાર્તા એક જ સવાલો પરથી બની છે.
1 point
ખોટું
સાચું
Clear selection
શરદીમાં નીચેનામાંથી શું હાનિકારક છે?
1 point
ગરમ ચા
આઈસક્રીમ
ઉપરનું બંને
Clear selection
કંઠ નો સમાનાર્થી શબ્દ પસંદ કરો.
1 point
માથું
ડોક
કંઠ
Clear selection
નબળા નો સમાનાર્થી શબ્દ પસંદ કરો.
1 point
શક્તિ
શક્તિવાન
અશક્ત
Clear selection
અલબત્ત નો સમાનાર્થી શબ્દ પસંદ કરો.
1 point
અલી
અગરબત્તી
જોકે
Clear selection
સત્ય નો વિરોધી શબ્દ પસંદ કરો.
1 point
અસત્ય
સત્યા
આશા
Clear selection
ટેવ નો વિરોધી શબ્દ પસંદ કરો.
1 point
કુટેવ
સુટેવ
ટેવાયેલું
Clear selection
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms