Quiz Delight - JNV
અહીં ધો -5 માં ભણતા બાળકો જવાહર નવોદય વિદ્યાલય માં ધો -6 મા એડમિશન માટે પરિક્ષા ની તૈયારી કરી શકે તે માટે કવીઝ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી પ્રવેશ પરિક્ષા આપી પાસ થઈ નવોદય વિદ્યાલય માં પ્રવેશ મેળવી શકે .
Sign in to Google to save your progress. Learn more
ALL IS WELL Edu (https://rajdabhi94.blogspot.com)                                             અમારા વોટ્સએપ ગ્રુપ મા જોડાવ.....                                                                                        "<https://bit.ly/30xRIFM>
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
ભાષા 8
નિચે એક ફકરો આપેલ છે. તેની નીચે  પાંચ પ્રશ્નો આપેલા છે તેના જવાબ યોગ્ય વિકલ્પ માંથી પસંદ કરો.
ફકરો-1
આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકોનાં નામ કાર્બોદિત , પ્રોટીન , ચરબી , વિટામિન તથા ખનીજ - ક્ષાર છે . આ ઉપરાંત આહારમાં પાચક રેસા ( રૂક્ષાંશ ) તથા પાણી પણ હોય છે . કાર્બોદિત તથા ચરબી આપણા શરીરને મુખ્યત્વે ઊર્જા પ્રદાન કરે છે . પ્રોટીન તથા ખનીજ - ક્ષારોની આવશ્યકતા આપણા શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે હોય છે . વિટામિન આપણા શરીરને રોગોથી રક્ષણ આપવામાં મદદ કરે છે . સમતોલ આહારમાં શરીર માટે આવશ્યક બધાં જ પોષક ઘટકો તથા પર્યાપ્ત પાચક રેસાઓ અને પાણી પૂરતી માત્રામાં હાજર હોય છે . આપણા આહારમાં લાંબા સમય સુધી એક અથવા વધારે પોષક તત્ત્વોની ઊણપથી ત્રુટિજન્ય રોગ ઉત્પન્ન થઈ શકે છે .
નિચેના માંથી આહારનો મુખ્ય ઘટક ક્યો નથી. *
1 point
નિચેના માંથી આપણા શરીરને મુખ્ય ઉર્જા કોણ પુરિ પાડે છે? *
1 point
શરીર ની વ્રુધ્ધિ માટે નિચેના માંથી શુ જરુરી છે? *
1 point
રોગો થી રક્ષણ નિચેનામાંથી કોણ આપે છે? *
1 point
શરીર મા પોષક તત્વોની ખમિ સર્જાય તો... *
1 point
ફકરો 2
શું તમે જાણો છો કે મોતી સમુદ્રના તળિયેથી મળે છે ? સમુદ્રના તળિયેથી છીપલીઓ મળે છે . જેમાં કેટલીક છીપલીઓ કેટલાક સમુદ્રીયજીવોનાં ઘર હોય છે . જેને “ શુક્તિઓ ' ( oysers ) કહેવામાં આવે છે . શુક્તિઓ ( oysers ) મુક્તાસ્તર macre ) નામનો એક પદાર્થ બનાવે છે . આ મુક્તાસ્તર છીપલીઓની અંદરનો ભાગ કે જે ચમકદાર અને સુંદર હોય છે . ક્યારેક આવી છીપલીનો કોઈક નાનો ટુકડો રેતીના કણ અથવા અન્ય સૂત્મકણ શુક્તિની અંદર ભળી જાય છે . શુક્તિ આવા કણને મુક્તાસ્તરથી આચ્છાદિત કરે છે . આમ કેટલાક સમય પછી આ કણ પર આવરણો ચઢતા એક સુંદર મોતીનું નિર્માણ થતું હોય છે . કેટલાંક મોતી ગોળાકાર હોય છે . કેટલાક નાના બટન આકારનાં દેખાય છે અને કેટલાંક વરસાદનાં ટીપાં જેવા સદેશ દેખાતા હોય છે . મોતી જાતજાતનાં રંગના હોય છે . તે સફેદ અથવા ગુલાબી , દૂધિયા અથવા નારંગી , કાળાં અથવા ભૂરા અને સોનેરી હોઈ શકે છે . દરિયામાંથી શુક્તિઓને મરજીવાઓ ( ડૂબકી માર ) ભેગી કરે છે . આમાંથી મોતી કાઢી લેવામાં આવે છે અને ઝવેરીઓને વેચવામાં આવે છે . આમાંથી સુંદર દાગીનાઓ તેઓ બનાવે છે . મોતીમાંથી બનાવવામાં આવેલ હાર , કાનમાં પહેરાતી બુટ્ટીઓ , બંગડીઓ અને વીંટીઓ સ્ત્રીઓ ખાસ પસંદ કરતી હોય છે .
મોતી ક્યાંથી મળી આવે છે? *
1 point
સદશ નો અર્થ શુ થાય? *
1 point
શુક્તિઓ છીપોનો અંદરનો ભાગ શા માટે ચળકાટ વાળો હોય છે? *
1 point
કોણ દરીયા માંથી શુક્તિ છિપો એકઠી કરે છે? *
1 point
મોતી કોના દ્વારા બને છે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy